ETV Bharat / state

લો બોલો! PUC માટે ડીઝલ વાહનની કેટલી રકમ ચૂકવવી તે કમિશ્નરને પણ ખબર નથી..

ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં 16મી સપ્ટેમ્બરથી ટ્રાફિક નિયમ તોડવા બદલ નવા દંડ અમલમાં આવ્યા છે. જેને લઇને વાહન ચાલકો દ્વારા તમામ દસ્તાવેજો સાથે રાખવા માટે દોડા દોડી કરતા જોવા મળી રહ્યા છે. ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇન્સ્યોરન્સ અને PUC મેળવવા માટે કલાકો લાઈનમાં ઉભા જોવા મળે છે. ત્યારે વાહન માલિકો ડીઝલ વાહનના PUC માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટની વેબસાઈટ પર ડીઝલ વાહન માટે 100 રૂપિયા ચાર્જ બતાવવામાં આવી રહ્યો છે. ડીઝલ વાહનની કેટલી રકમ ચૂકવી વાહનચાલકોને ખબર નથી. પરંતુ વાહન વ્યવહાર કમિશ્નર પણ તેનાથી અજાણ છે.

etv bharat gandhinagar
author img

By

Published : Sep 18, 2019, 1:01 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમન ઉલ્લંઘન બદલ દંડની રકમ પાંચસો ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. જેને લઈને લોકોમાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. તેવી સ્થિતિમાં નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા સુવિધા પુરી પાડવામાં આવતી નથી અને સરકારી તિજોરી છલકાવવા માટે રાજ્યના નાગરિકોની પરસેવાની કમાણીને દંડ પેટે વસૂલ કરવામાં આવી રહી છે. નોટબંધીની જેમ લોકો PUC અને લાયસન્સ મેળવવા માટે લાઈનોમાં જોવા મળી રહ્યા છે.

PUC માટે ડીઝલ વાહનની કેટલી રકમ ચૂકવવી કમિશનરને પણ ખબર નથી
કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટની વેબસાઈટ

રાજ્યમાં યુસી માટે નવી રકમ જાહેર કરવામાં આવી નથી. જુના દર પ્રમાણે પ્રમાણે ટુ વ્હીલર 20, થ્રી વીલર 30 અને ફોર વ્હીલરના 50 રૂપિયા લેવામાં આવી રહ્યાં છે. પરંતુ ડીઝલ વાહન માટે કેટલા રૂપિયા ચૂકવવા તેને લઈને કમિશનર કચેરીના રકમ અને PUC સેન્ટરની રકમમા વિસંગતતા જોવા મળી રહી છે. ડીઝલ વાહન માટે RTO દ્વારા કેટલી રકમ ફિક્સ કરવામાં આવી છે તેને લઈને એક ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, 60 રૂપિયા યુસી લાયસન્સ મેળવવા ચૂકવવા પડે છે. જ્યારે કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટની વેબસાઈટ પર ₹ 100 બતાવવામાં આવી રહ્યા છે.

આ બાબતે વાહન વ્યવહાર કમિશ્નર રાજેશ માંજુ સાથે ટેલિફોનિક વાત કરતાં તેમણે કહ્યું કે, મારે તપાસવું પડે. જો કે હકીકત એ છે કે ડીઝલ વાહનના PUC સર્ટિફિકેટ મેળવવા કેટલી રકમ ચૂકવવી પડે તેની માહિતી ખુદ કમિશ્નર પાસે પણ જાણવા મળી નથી.

Intro:હેડલાઈન) PUC માટે ડીઝલ વાહનની કેટલી રકમ ચૂકવવી 60 કે 100 ?, કમિશનરને પણ ખબર નથી !!

ગાંધીનગર,

સમગ્ર રાજ્યમાં આજે 16મી સપ્ટેમ્બરથી ટ્રાફિક નિયમ તોડવા બદલ નવા દંડ અમલમાં આવી ગયા છે. જેને લઇને વાહન માલિકો દ્વારા તમામ દસ્તાવેજો સાથે રાખવા માટે દોડાદોડી કરતા જોવા મળી રહ્યા છે. ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇન્સ્યોરન્સ અને પીયુસી મેળવવા માટે કલાકો લાઈનમાં ઉભા જોવા મળે છે. ત્યારે વાહન માલિકો ડીઝલ વાહનના પીયુસી માટે માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટની વેબસાઈટ પર ડીઝલ વાહન માટે 100 રૂપિયા ચાર્જ બતાવવામાં આવી રહ્યો છે. ડીઝલ વાહનની કેટલી રકમ ચૂકવી વાહનચાલકોને ખબર નથી. પરંતુ વાહન વ્યવહાર કમિશનર પણ તેનાથી અજાણ છે.Body:કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમન ઉલ્લંઘન બદલ દંડની રકમ પાંચસો ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. જેને લઈને લોકોમાં ખુબ જ જ રોષ જોવા મળી રહ્યો છે. તેવી સ્થિતિમાં નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા સુવિધા પુરી પુરી પાડવામાં આવતી નથી અને સરકારી તિજોરી છલકાવવા માટે માટે રાજ્યના નાગરિકોની પરસેવાની કમાણીને દંડ પેટે વસૂલ કરવામાં આવી રહી છે. નોટબંધીની જેમ લોકો પીયુસી અને લાયસન્સ મેળવવા માટે લાઈનોમાં મેળવવા માટે લાઈનોમાં જોવા મળી રહ્યા છે.Conclusion:રાજ્યમાં યુસી માટે નવી રકમ જાહેર કરવામાં આવી નથી જુના દર પ્રમાણે પ્રમાણે ટુ વ્હીલર 20 20, થ્રી વીલર 30 અને ફોર વ્હીલરના 50 રૂપિયા લેવામાં આવી રહ્યાં છે. પરંતુ ડીઝલ વાહન માટે કેટલા રૂપિયા ચૂકવવા તેને લઈને કમિશનર કચેરીના રકમ અને પીયુસી સેન્ટરની રકમમા વિસંગતતા જોવા મળી રહી છે. ડીઝલ વાહન માટે આરટીઓ દ્વારા કેટલી રકમ ફિક્સ કરવામાં આવી છે તેને લઈને એક ઈન્સ્પેક્ટરે નામ નહિ આપવાની શરતે જણાવ્યું કે 60 રૂપિયા યુસી લાયસન્સ મેળવવા ચૂકવવા પડે છે જ્યારે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટની વેબસાઈટ પર ₹ 100 બતાવવામાં આવી રહ્યા છે તેને લઈને કહ્યું કે તે ખોટું તે ખોટું કહ્યું કે તે ખોટું છે.

આ બાબતે વાહન વ્યવહાર કમિશનર રાજેશ માંજુ સાથે ટેલિફોનિક વાત કરતાં તેમણે કહ્યું કે, મારે તપાસવું પડે હકીકત એ છે કે એ છે કે એ છે કે ડીઝલ વાહનના પીયુસી સર્ટિફિકેટ મેળવવા કેટલી રકમ ચૂકવવી પડે તેની માહિતી ખુદ કમિશનર ખુદ કમિશનર પાસે પણ જાણવા મળી નથી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.