ETV Bharat / state

દ્વારકાની મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા ઓપન ઓખામંડળ ખેલ મહોત્સવ 2019નું આયોજન - ખેલ મહોત્સવ 2019

દ્વારકાઃ તાલુકામાં આવેલી મીઠાપુરની ટાટા કેમિકલ્સ ફેક્ટરી દ્વારા અવારનવાર સ્થાનિક યુવાનોને અનેક પ્રકારની રમત ગમતની એક્ટિવિટી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. રવિવારના રોજ દ્વારકા તાલુકાના 46 ગામોમાંથી અંદાજે 400 જેટલા ભાઈઓ તથા બહેનોને જુદી-જુદી રમત-ગમત હરિફાઇઓમાં ભાગ લીધો હતો. જેમાં સારું પર્ફોર્મન્સ ધરાવતાં 183 યુવાનો અને યુવતીઓને પસંદ કરાયા હતાં. જેમણે ઓપન ઓખામંડળ ખેલ મહોત્સવ 2019ની ઉજવણી ભાગ લીધો હતો.

દ્વારકા તાલુકાની મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા ઓપન ઓખામંડળ ખેલ મહોત્સવ 2019 ધામધૂમથી ઉજવાયો
author img

By

Published : Nov 24, 2019, 12:40 PM IST

મીઠાપુરની ટાટા કેમિકલ્સ ફેક્ટરીના ટી.સી.એસ.આર.ડી. ગ્રુપ દ્વારા આ રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ખેલ મહોત્સવમાં 54 બહેનોએ પણ ભાગ લીધો હતો. જેમાં હરીફોને રમત-ગમતના સાધનોની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

દ્વારકા તાલુકાની મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા ઓપન ઓખામંડળ ખેલ મહોત્સવ 2019 ધામધૂમથી ઉજવાયો

વિજેતા ખેલાડીઓને ટાટા કેમિકલ્સ તેમજ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા, આ ખેલ મહોત્સવમાં સારુ પર્ફોમન્સ બતાવનાર ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા સાથે પણ ટાઈપ કરી અને ભવિષ્યમાં આગળ વધવાનો મોકો પણ આપવામાં આવશે,

Intro:દ્વારકા તાલુકાની મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા ઓપન ઓખામંડળ ખેલ મહોત્સવ 2019 ધામધૂમથી ઉજવાયો,

Body:દ્વારકા તાલુકામાં આવેલી મીઠાપુર ની ટાટા કેમિકલ્સ ફેક્ટરી દ્વારા અવારનવાર સ્થાનિક યુવાનોને અનેક પ્રકારની રમત ગમત ની એક્ટિવિટી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે .
આજે દ્વારકા તાલુકાના ૪૬ ગામો માંથી અંદાજે ૪૦૦ જેટલા ભાઈઓ તથા બહેનો ને જુદી જુદી રમત ગમત હરિફાઇઓમાં ભાગ લેવડાવીને સારું પર્ફોર્મન્સ ધરાવતાં ૧૮૩ યુવાનો અને યુવતીઓને પસંદ કરી અને ઓપન ઓખામંડળ ખેલ મહોત્સવ 2019 ની ઉજવણી કરી હતી.
જેમાં ૫૪ જેટલી બહેનોએ પણ ભાગ લીધો હતો મીઠાપુર ની ટાટા કેમિકલ્સ ફેક્ટરી ના ટી. સી. એસ. આર. ડી. ગ્રુપ દ્વારા આ રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરીફાફો ને રમત ગમતના સાધનો ની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
વિજેતા ખેલાડીઓને ટાટા કેમીકલ્સતેમજ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા
આજના ખેલ મહોત્સવ માં સારુ પર્ફોમન્સ બતાવનાર ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા સાથે પણ ટાઈપ કરી અને ભવિષ્યમાં આગળ વધવાનો મોકો પણ આપવામાં આવશે તેઓ તારા કેમિકલ્સના અધિકારીઓએ જણાવ્યું હતું

Conclusion:બાઇટ. 01:- દિનેશ શુક્લા. એચ.આર. હેડ. ટાટા કેમિકલ્સ મીઠાપુર .

રજનીકાંત જોશી
ઈ.ટી.વી. ભારત
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.