દ્વારકાના જુદા-જુદા વિસ્તારોમાં ભગવાન ગણેશજીની સુંદર અને કલાત્મક પ્રતિમાઓને સ્થાપના કરી અને પૂજા-અર્ચના સાથે ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી કરી હતી. દ્વારકાના હોમગાર્ડ ચોક મંદિર ચોક ખારવા ચોક તેમજ રિદ્ધિ-સિદ્ધિ ગ્રુપ દ્વારા ભગવાન ગણેશજીની સુંદર અને કલાત્મક પ્રતિમાઓને સ્થાપના કરીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી.
દેવભૂમિ દ્વારકામાં અનેક વિસ્તારોમાં ભગવાન ગણેશની સ્થાપના કરી, ઉજવણી કરવામાં આવી - દ્વારકા
દેવભૂમિ દ્વારકા: ભગવાન શિવ અને પાર્વતીના પુત્રની હિન્દુ ધર્મમાં કોઈ પણ ધાર્મિક વિધિ સમયે સૌથી પહેલા સ્થાપના કરવામાં આવે છે, એવા દુંદાળા દેવ ભગવાન ગણેશની સ્થાપના કરી ગણેશ ચતુર્થીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકામાં અનેક વિસ્તારોમાં ભગવાન ગણેશની સ્થાપના કરી, ઉજવણી કરવામાં આવી
દ્વારકાના જુદા-જુદા વિસ્તારોમાં ભગવાન ગણેશજીની સુંદર અને કલાત્મક પ્રતિમાઓને સ્થાપના કરી અને પૂજા-અર્ચના સાથે ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી કરી હતી. દ્વારકાના હોમગાર્ડ ચોક મંદિર ચોક ખારવા ચોક તેમજ રિદ્ધિ-સિદ્ધિ ગ્રુપ દ્વારા ભગવાન ગણેશજીની સુંદર અને કલાત્મક પ્રતિમાઓને સ્થાપના કરીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી.
Intro:યાત્રાધામ દ્વારકા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં શિવ અને પાર્વતીના પુત્ર ગણેશજીની સ્થાપના કરી અને ગણેશ ચતુર્થી ઉજવણી કરવામાં આવી હતી
Body:ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર અને હિન્દુ ધર્મમાં કોઈ પણ ધાર્મિક વિધિ સમયે સૌથી પહેલા સ્થાપના કરવામાં આવે છે એવા દુંદાળા દેવ ભગવાન ગણેશ ની સ્થાપના કરી ગણેશ ચતુર્થીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી
દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં ભગવાન ગણેશજીની સુંદર અને કલાત્મક પ્રતિમાઓને સ્થાપના કરી અને પૂજા-અર્ચના સાથે ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી કરી હતી દ્વારકાના હોમગાર્ડ ચોક મંદિર ચોક ખારવા ચોક તેમજ રિદ્ધિ-સિદ્ધિ ગ્રુપ દ્વારા ભગવાન ગણેશજીની સુંદર અને કલાત્મક પ્રતિમાઓને સ્થાપના કરીએ ને ગણેશ ચતુર્થી ની ઉજવણી કરી હતી
Conclusion: રજનીકાંત જોશી
ઇ.ટી.વી. ભારત
દ્વારકા