ETV Bharat / state

ગ્રાહકની માહિતી હોટલ ખાતેથી ઈન્ટરનેટના માધ્યમથી પોલીસને ઝડપથી મળી શકશે

ડાંગ: જિલ્લામાં પોલીસ અધિક્ષકશ્રી ડાંગ-આહવાની દરખાસ્ત મુજબ પથિક (Programme for analysis of travelers and hotel informatics ) સોફટવેરની વેબ ડિઝાઈન કરવામાં આવેલ છે. આ સોફટવેરનું અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે સર્વર કાર્યરત છે. આ સોફટવેરમાં હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતીની હોટલ ખાતેથી ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સીક્યોર વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે.

etv bharat dang
author img

By

Published : Sep 8, 2019, 6:52 AM IST

ક્રાઈમ બ્રાન્ચના આ સોફટવેર સાથે રજીસ્ટર થયેલ હોટલ ધારક જ ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. આ સોફટવેર ઈન્સ્ટોલ કરવા માટે જે તે સ્થળ પર જવાની જરૂર નથી. પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે તે હોટલ રજીસ્ટ્રેશન લગતી માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ યુઝરનેમ પાસવર્ડ આપતા જ હોટલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે. જેના આધારે હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની મહત્વની તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થઇ જાય છે.

પથિક સોફટવેરના અમલીકરણનું મુખ્ય કારણ સાંપ્રત સમયમાં બનતા ગુન્હા,આતંકવાદી ધટનાઓને અટકાવવા તેમજ આકસ્મિક સમયે કાયદો અને વ્યવસ્થા સાચવવાના સંજોગોમાં તમામ હોટલોને એક સાથે એક કરવાની મેન્યુઅલી કામગીરીને પહોંચી વળવાનું છે. રાજ્યના તમામ શહેર અને જિલ્લા ખાતે આ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે તો આંતરરાજ્ય તેમજ આંતર જિલ્લાના ગુન્હેગારો તેમજ આતંકવાદ જેવા ગંભીર બનાવોને અટકાવી શકાય. તેમજ ગુન્હાઓને શોધવા માટે સમગ્ર રાજ્યની પોલીસ સંકલનમાં રહી ખૂબજ ઓછા સમયમાં પરિણામલક્ષી કામગીરી કરી શકે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોર,ડાંગ-આહવા ને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 ની કલમ-144 મુજબ મળેલી સત્તાની રૂએ તા.૩૧ ઓગસ્ટથી હુકમ કર્યો છે કે, જિલ્લામાં આવેલ તમામ હોટલો,લોજ,ગેસ્ટ હાઉસ અને અન્ય જગ્યા ઉપર જે માણસો આવીને રોકાણ કરે છે. તેમના નામ, સરનામા, મોબાઈલ/ફોન નંબર ઉપરાંત જે મુસાફરો રાત્રિ રોકાણમાં આવે છે. તે જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર,વાહન રજીસ્ટ્રેશન નંબર તથા પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબની તમામ વિગતો તેમજ તેમની ઓળખાણના પુરાવા મેળવી તેની નોંધ પથિક સોફટવેરમાં ઓનલાઈન ચઢાવવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

Intro:ડાંગ જિલ્લામાં પોલીસ અધિક્ષકશ્રી ડાંગ-આહવાની દરખાસ્ત મુજબ પથિક (Programme for analysis of travelers and hotel informatics ) સોફટવેરની વેબ ડિઝાઈન કરવામાં આવેલ છે. આ સોફટવેરનું અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે સર્વર કાર્યરત છે. આ સોફટવેરમાં હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતીની હોટલ ખાતેથી ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સીક્યોર વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના આ સોફટવેર સાથે રજીસ્ટર થયેલ હોટલ ધારક જ ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. આ સોફટવેર ઈન્સ્ટોલ કરવા માટે જે તે સ્થળ પર જવાની જરૂર નથી. પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે તે હોટલ રજીસ્ટ્રેશન લગત માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ યુઝરનેમ પાસવર્ડ આપતા જ હોટલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે. જેના આધારે હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની મહત્વની તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થઇ જાય છે.Body:પથિક સોફટવેરના અમલીકરણનું મુખ્ય કારણ સાંપ્રત સમયમાં બનતા ગુન્હા,આતંકવાદી ધટનાઓને અટકાવવા તેમજ આકસ્મિક સમયે કાયદો અને વ્યવસ્થા સાચવવાના સંજોગોમાં તમામ હોટલોને એક સાથે એક કરવાની મેન્યુઅલી કામગીરીને પહોંચી વળવાનું છે. રાજ્યના તમામ શહેર અને જિલ્લા ખાતે આ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે તો આંતરરાજ્ય તેમજ આંતર જિલ્લાના ગુન્હેગારો તેમજ આતંકવાદ જેવા ગંભીર બનાવોને અટકાવી શકાય. તેમજ ગુન્હાઓને શોધવા માટે સમગ્ર રાજ્યની પોલીસ સંકલનમાં રહી ખૂબજ ઓછા સમયમાં પરિણામલક્ષી કામગીરી કરી શકે.Conclusion:અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોર,ડાંગ-આહવા ને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલી સત્તાની રૂએ તા.૩૧/૮/૨૦૧૯ થી હુકમ કરેલ છે કે જિલ્લામાં આવેલ તમામ હોટલો,લોજ,ગેસ્ટ હાઉસ અને અન્ય જગ્યા ઉપર જે માણસો આવીને રોકાણ કરે છે તેમના નામ,સરનામા, મોબાઈલ/ફોન નંબર ઉપરાંત જે મુસાફરો રાત્રિ રોકાણમાં આવે છે તે જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર,વાહન રજીસ્ટ્રેશન નંબર તથા પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબની તમામ વિગતો તેમજ તેમની ઓળખાણના પુરાવા મેળવી તેની નોંધ પથિક સોફટવેરમાં ઓનલાઈન ચઢાવવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

નોંધ : પથિક સોફટવેરનો પ્રતીકાત્મક ફોટો મુકવો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.