સેલવાસઃ 26મી જાન્યુઆરીથી વિધિવત એક સંઘપ્રદેશ તરીકે એકીકરણ પામેલ સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી અને દમણ-દિવનું મુખ્ય મથક દમણ બન્યું છે. દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલ એકીકરણ પહેલાના છેલ્લા પ્રશાસક તો, એકીકરણ બાદના પ્રથમ પ્રશાસક બન્યા છે. જેમના દ્વારા દમણમાં 26મી જાન્યુઆરીએ તિરંગાને સલામી આપી આ દિવસને ઇતિહાસના પાનામા અમર બનાવ્યો છે.
આજથી સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી અને દમણ-દિવનું વિધિવત એકીકરણ, સ્વાગતના બોર્ડ બદલાયા
26મી જાન્યુઆરી 2020 સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી, અને દમણ-દિવ માટે ઐતિહાસિક દિવસ છે. અત્યાર સુધી અલગ અલગ સંઘપ્રદેશનો દરજ્જો ધરાવતા આ બે પ્રદેશનું વિધિવત એકીકરણ થયું છે. હવેથી આ પ્રદેશો સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી અને દમણ-દિવ તરીકે ઓળખાશે.
આજથી સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી અને દમણ-દિવનું વિધિવત એકીકરણ, સ્વાગતના બોર્ડ બદલાયા
સેલવાસઃ 26મી જાન્યુઆરીથી વિધિવત એક સંઘપ્રદેશ તરીકે એકીકરણ પામેલ સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી અને દમણ-દિવનું મુખ્ય મથક દમણ બન્યું છે. દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલ એકીકરણ પહેલાના છેલ્લા પ્રશાસક તો, એકીકરણ બાદના પ્રથમ પ્રશાસક બન્યા છે. જેમના દ્વારા દમણમાં 26મી જાન્યુઆરીએ તિરંગાને સલામી આપી આ દિવસને ઇતિહાસના પાનામા અમર બનાવ્યો છે.
Intro:location :- સેલવાસ
સેલવાસ :- 26મી જાન્યુઆરી 2020 સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી, અને દમણ-દિવ માટે ઐતિહાસિક દિવસ છે. અત્યાર સુધી અલગ અલગ સંઘપ્રદેશનો દરજ્જો ધરાવતા આ બે પ્રદેશનું વિધિવત એકીકરણ થયું છે. હવેથી આ પ્રદેશો સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી અને દમણ-દિવ તરીકે ઓળખાશે.
Body:26મી જાન્યુઆરીથી વિધિવત એક સંઘપ્રદેશ તરીકે એકીકરણ પામેલ સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી અને દમણ-દિવનું મુખ્ય મથક દમણ બન્યું છે. દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલ એકીકરણ પહેલાના છેલ્લા પ્રશાસક તો, એકીકરણ બાદના પ્રથમ પ્રશાસક બન્યા છે. જેમના દ્વારા દમણમાં 26મી જાન્યુઆરીએ તિરંગાને સલામી આપી આ દિવસને ઇતિહાસના પાનામા અમર બનાવ્યો છે.
Conclusion:એ સાથે જ બંને પ્રદેશનું એક પ્રદેશ તરીકે મર્જર થતા દાદરા નગર હવેલીના પ્રવેશદ્વાર પર સ્વાગતના બોર્ડ બદલાયા છે. અહીં પહેલા દાદરા નગર હવેલી આપનું સ્વાગત કરે છે તેવું લખ્યું હતું. જેને ભૂંસી હવે સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી અને દમણ દીવમાં આપનું સ્વાગત લખાયું છે. જો કે આ ફેરફાર માત્ર દાદરા નગર હવેલીના પ્રવેશદ્વાર પર જ કરાયો છે. જ્યારે દમણના મુખ્ય પ્રવેશ દ્વાર પર ફેરફાર કરાયો નથી. દમણમાં મુખ્ય પ્રવેશદ્વાર પર સંઘપ્રદેશ દમણ અને દિવ આપનું સ્વાગત કરે છે. એ લખેલું યથાવત રહ્યું છે.
ત્યારે સરકારી ખર્ચ, સરકારી કર્મચારીઓને સમય અને કર્મચારીઓની ભરતી માં ઘટાડો આણવા ના મુખ્ય ઉદ્દેશ્યથી બે પ્રદેશને એક પ્રદેશ બનાવવાનું સરકારનું પગલું પ્રદેશના લોકો માટે કેટલું ફાયદાકારક નીવડશે તે તો આગામી સમય જ બતાવશે.