ETV Bharat / state

કતલખાને લઈ જવાતી 22 ગાયને જિલ્લા ગૌરક્ષકો અને પોલીસે કરી અટકાયત - dahoad

દાહોદઃ શહેરની ગરબાડા ચોકડીથી ગેરકાયદેસર ગૌવંશ ભરીને પસાર થઈ રહેલી ટ્રકને ગૌરક્ષકો અને પોલીસે બાતમીના આધારે પીછો કરીને ઝડપી પાડી હતી. તો ટ્રકનો પીછો કરી રહેલા ગૌરક્ષક અને ગાડીને ચાલકે ટક્કર મારી નુકસાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગૌરક્ષકો અને પોલીસે 22 ગાયો ભરેલ ટ્રકને તેમજ અંદર બેઠેલા બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ે્િ્ુ
author img

By

Published : Jun 26, 2019, 11:25 AM IST

મધ્યપ્રદેશ તરફથી ગૌવંશ ભરેલી ટ્રક ગરબાડા ચોકડી પર થઇ કતલ માટે ગોધરા તરફ જવાની છે જે બાતમીને આધારે જિલ્લા ગૌ રક્ષક દળના સદસ્યો અને પોલીસ ગરબાડા ચોકડી પર વોચ ગોઠવી ને સવારે બેઠી હતી. વહેલી સવારે બાતમી મુજબની ટ્રક ગરબાડા ચોકડી પરથી પસાર થતાં જ ગૌરક્ષકોએ અને પોલીસે ટ્રક ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે તે ટ્રકને દોડાવી મુકી હતી જેથી ગૌરક્ષકોએ પોતાની ગાડી દ્વારા ટ્રકનો પીછો કરતા ટ્રક ચાલકે ગૌરક્ષકો અને ગાડીને ટક્કર મારી નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

કતલખાને લઇ જવાતી 22 ગાયોને જિલ્લા ગૌરક્ષકો અને પોલીસે કરી અટકાયત

પરંતુ પોલીસ અને ગૌરક્ષકોની મહેનતના કારણે દાહોદ કસ્બા નજીક ઘાસચારાની સુવિધા વિના કુરતાપૂર્વક બાંધેલી 22 ગાય ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી.તો ટ્રકમાં બેઠેલ ચાલક સહિત અન્ય એક ઇસમને પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલ ભાવેશ ગાયોને છોડાવી સુરભી ગૌ શાળામાં મુકવામાં આવી છે.

R_gj_dhd_01_26_june_22gayo_avb_maheshdamor
કતલ માટે ગોધરા ટ્રકમાં લઇ જવાતા 22 ગાયોને વહેલી સવારે દાહોદ જિલ્લા ગૌરક્ષકો અને પોલીસે ઝડપી પાડી

ગાયોને સુરભી સેવા ટ્રસ્ટ ગૌશાળા માં મોકલવામાં આવી 
ટ્રકચાલક સહિત બેની ધરપકડ કરી પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી

દાહોદ, દાહોદ શહેરની ગરબાડા ચોકડી થી ગેરકાયદેસર ગૌવંશ ભરીને પસાર થઈ રહેલી ટ્રકને ગૌરક્ષકો અને પોલીસે બાતમીના આધારે પીછો કરીને ઝડપી પાડી હતી ટ્રકનો પીછો કરી રહેલા ગૌરક્ષક અને ગાડીને ચાલકે ટક્કર મારી નુકસાન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગૌરક્ષકો અને પોલીસે 22 ગાયો ભરેલ ટ્રક ને તેમજ અંદર બેઠેલા બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 મધ્યપ્રદેશ તરફથી ગૌવંશ ભરેલી ટ્રક ગરબાડા ચોકડી પર થઇ કતલ માટે ગોધરા તરફ જવાની છે જે બાતમીને આધારે જિલ્લા ગૌ રક્ષક દળ ના સદસ્યો અને પોલીસ ગરબાડા ચોકડી પર વોચ ગોઠવી ને સવારે બેઠી હતી વહેલી સવારે બાતમી મુજબની ટ્રક નંબર GJ 20 V 0546 ગરબાડા ચોકડી પરથી પસાર થતાં જ ગૌરક્ષકોએ અને પોલીસે ટ્રક ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે તે ટ્રકને દોડાવી મુકી હતી જેથી ગૌરક્ષકોએ પોતાની ગાડી દ્વારા ટ્રકનો પીછો કરતા ટ્રક ચાલકે ગૌરક્ષકો અને ગાડીને ટક્કર મારી નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ અને ગૌરક્ષકો ની મહેનતના કારણે દાહોદ કસ્બા નજીક ઘાસચારાની સુવિધા વિના કુરતાપૂર્વક બાંધેલી  22 ગાય ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી ટ્રકમાં બેઠેલ ચાલક સહિત અન્ય એક ઇસમને પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલ ભાવેશ ગાયોને છોડાવી સુરભી ગૌ શાળામાં મુકવામાં આવી છે પોલીસે ટ્રક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને ગાયો ક્યાંથી આવી ને ક્યાં લઈ જવાતી હતી તે માટે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.