ETV Bharat / state

Gram Panchayat Election 2021: અમિતાભ-શાહરુખ સાથે કામ કરી ચૂકેલી મોડેલ કાવિઠા ગામમાં સરપંચની ચૂંટણી લડશે

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો(Gram Panchayat Election 2021) માહોલ જામ્યો છે. ત્યારે મુંબઈની મોડેલ એશ્રા પટેલે(Mumbai Model Aeshra Patel by Election) પણ વતન કાવિઠા ગામમાં સરપંચની ચૂટણી લડશે. એશ્રા પટેલે વર્ષોથી મોડેલિંગ કરે છે. એશ્રા અમિતાભ-શાહરુખ સાથે પણ કરી ચૂકી છે મોડેલીંગ. આ ઉપરાંત એશ્રાના પિતા નરહરિ પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે.

Gram Panchayat Election 2021: અમિતાભ-શાહરુખ સાથે કરી ચૂકેલી મોડેલ કાવિઠા ગામમાં સરપંચની ચૂંટણી લડશે

author img

By

Published : Dec 15, 2021, 12:14 PM IST

  • મુંબઈની મોડેલ એશ્રા પટેલે ચૂંટણી મેદાનમાં ઊતરી
  • અમિતાભ-શાહરુખ સાથે પણ કરી ચૂકી છે મોડેલીંગ
  • એશ્રા પટેલ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી

છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લામાં પંચાયતની ચૂંટણીનો(Gram Panchayat Election 2021) માહોલ જામી રહ્યો છે. ત્યારે મુંબઈની કામણગારી મોડલે ગુજરાતમાં સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ(Kavitha village Election 2021)માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે ત્યારે ચાર-ચાર મહિલાએ ઉમેદવારી કરી છે, જેમાં કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા(નિપા) પટેલે પણ સરપંચપદ માટે ઉમેદવારી કરી છે.

એશ્રા પટેલ વર્ષોથી મોડેલિંગ કરે છે

એશ્રા પટેલ વર્ષોથી મોડેલિંગ(Ashra Patel modeling) કરે છે અને અત્યાર સુધીમાં એશ્રા પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ જેવી લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. ‌‌‌‌‌એશ્રા શાહરુખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કર્યું છે.

ડેવલપમેન્ટ દુનિયાભરમાં છે તો મારા ગામમાં કેમ નહિ?

સંખેડા તાલુકાના કાવીઠા ગામનું સરપંચ પદ મહિલા માટે અનામત છે. ત્યારે આ બેઠક પર ચાર મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. આવામાં કાવીઠા ગામની જ અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા પટેલે પણ સરપંદ પદ માટે ઉમેદવારી કરી છે. એશ્રાના પિતા નરહરિ પટેલ પણ ગામના સરપંચ(Chhotaudepur Gram Panchayat Election) રહી ચૂક્યા છે તેમજ તાલુકા પંચાયતના સભ્ય અને APMC, બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. જ્યારે તેમનાં માતા મીનાક્ષીબ એક ગૃહિણી છે.

આ પણ વાંચોઃ Alcohol seized from Ambaji: કારચાલક દારૂ ભરેલી કાર મૂકી ફરાર, ચૂંટણી પહેલા દારૂ પકડાતા ચકચાર

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: ચૂંટણી પહેલા 1,167 સરપંચ બિનહરીફ, ગાંધીનગરમાં આરોગ્ય અને ગૃહ વિભાગે યોજી બેઠક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.