ETV Bharat / state

બોટાદ તાલુકા સેવા સદનથી નાગરીકો થયા ત્રસ્ત - Taluka sadan problem

બોટાદ: તાલુકા સદનમાં સોલાર પેનલની આશરે 100 જેટલી પેનલ હોવા છતાં પરેશાની ભોગવતા નાગરિકો માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ઉપરાંત, નાગરિકો સાથે અસભ્યતા ભર્યું વર્તન પણ કરવામાં આવે છે.

બોટાદ તાલુકા સેવા સદનથી નાગરીકો થયા ત્રસ્ત
author img

By

Published : May 20, 2019, 10:15 PM IST

બોટાદ તાલુકા સદનમાં વિવિધ કચેરીઓને લઇને પોતાના કામ અનુસાર આવકનો, જાતિનો, રેશન કાર્ડના દાખલા કઢાવવા આવતા લોકો સાથે સ્ટાફ દ્વારા અસભ્ય વર્તન કરવાામાં આવી રહ્યું છે. લોકોની વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ એકબીજા પર કામ ઢોળી રહ્યા છે. દૂરથી આવતા લોકો માટે બેસવાની પણ સુવિધા ઉપલ્બધ નથી. પીવાના પાણીના કુલરો પણ બંધ હાલતમાં આવેલ છે, જેની પણ નોંધ લેવામાં આવી રહી નથી. લોકો માટે બનેલી સરકારનો કોઇ લાભ બોટાદ તાલુકા સદને આવતા નાગરિકોને મળતો નથી.

બોટાદમા પાળીયાદ રોડ ઉપર તાલુકા સેવા સદન આવેલ છે આ તાલુકા સેવા સદનમા મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી ,પ્રાંત કચેરીમા વિવિઘ દાખલાઓ કાઢવાના હોય છે જેવા કે આવકનો દાખલો,જાતીનો દાખલો, ક્રિમીલીયર સટીઁ તેમજ રેશનીંગ કાડઁની કામગીરી વિગેરે કામો કરવા માટે બોટાદ સીટી તથા બોટાદ તાલુકાના ગામડામાંથી લોકો આવે છે અને બોટાદમા મામલતદાર કચેરીમા લોકોને કોઈ સુવિધા મળતી નથી લોકોની ફરીયાદ છે કે અહીં સ્ટાફ બિલકુલ ઓછો છે અને લોકોને કોઈ જવાબ આપવામા આવતા નથી અને નાગરીકો સાથે સ્ટાફ દવારા અસભ્ય વતઁન કરવામા આવે છે તેમજ અહી જનરેટર છે પરંતુ તેનો કોઈ ઉપયોગ કરવામા આવતો નથી સોલાર લાઈટની આશરે 100 જેટલી પેનલ તાલુકા સેવા સદનના ધાબામા નાખવામા આવેલ છે પરંતુ તેનો પણ ઉપયોગ કરવામા આવતો નથી તેમજ પીવાના પાણીના કુલરો આવેલ છે તે બંધ હાલતમા આવેલ છે તેમજ લોકોને બેસવા માટેની કોઈ સુવિધા નથી 
 આ બાબતે લોકોએ વારંવાર રજુઆત કરેલ છે પરંતુ અધિકારીઓ દવારા એકબીજાને જવાબદારીની ખો  આપવામા આવેછે અને લોકોને સરકારની કોઈ સુવિધાનો લાભ મળતો નથી 
  
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.