ETV Bharat / state

બ્યુટી પાર્લરમાં કોરોના બાદ સ્થિતિ શું ? સ્કિનનું કેવી રીતે ધ્યાન રાખવું તે જાણીએ - Beauty Parlour Loan Scheme

સમગ્ર વિશ્વમાં કોરોનાના ભરડામાં દરેક દેશ આવી જતા દરેક વ્યવસાયો ઠપ થઈ ગયા હતા. કોરોના બાદ ખુલેલા વ્યવસાયની સ્થિતિ શું છે અને સ્કિનનું મહત્વ બ્યુટી પાર્લર (Beauty parlor)મહિલાઓ માટે કેટલું જાણો. ફેશન એટલે યુવતીઓને સુંદર દેખાવાના દરેક પ્રકારના શૃંગારોમાં બ્યુટી પાર્લરનો ખાસ સમાવેશ થાય છે.

બ્યુટી પાર્લરમાં કોરોના બાદ સ્થિતિ શું ? સ્કિનનું કેવી રીતે ધ્યાન રાખવું તે જાણીએ

author img

By

Published : Jun 18, 2022, 6:31 PM IST

ભાવનગરઃ સમગ્ર વિશ્વમાં કોરોનાના ભરડામાં દરેક દેશ આવી જતા દરેક વ્યવસાયો ઠપ(Beauty parlor course) થઈ ગયા હતા. મહિલાઓ મારફત જ ચાલતા એક માત્ર બ્યુટી પાર્લરોમાં પણ શાંતિ છવાઈ ગઈ હતી ત્યારે હવે કોરોના બાદ ખુલેલા વ્યવસાયની સ્થિતિ શું છે અને સ્કિનનું મહત્વ બ્યુટી પાર્લર મહિલાઓ માટે કેટલું જાણો. ફેશન એટલે યુવતીઓને સુંદર દેખાવાના દરેક પ્રકારના શૃંગારોમાં બ્યુટી પાર્લરનો (Beauty parlor)ખાસ સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં વર્ષોથી બ્યુટી પાર્લર ચલાવતા નયનાબહેને કોરોનાકાળ બાદ હવે ફરી જામેલા બ્યુટી પાર્લર વિશે કેટલીક વાતો કરી છે. બ્યુટી પાર્લરમાં અગત્યનો ચહેરો હોય છે. સ્કિનનું કેટલું મહત્વ અને આ મહિલાઓના વ્યવસાય વિશે માહિતગાર થશું આપણે.

બ્યુટી પાર્લર

આ પણ વાંચોઃ ફૉર્બ્સની અજબોપતિની સૂચિમાં ટીવી સ્ટાર કાઇલી જેનરે સ્થાન મેળવ્યું

બ્યુટી પાર્લરની કોરોના બાદ સ્થિતિ - ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવતા નયનાબહેન અનેક મહિલાઓને તેમને વ્યવસાય અપાવ્યો છે. નયનાબહેનએ જણાવ્યું હતું કે આ વ્યવસાયમાં ખાસ મહિલાઓ હોઈ ત્યારે કોરોનાકાળમાં સંપૂર્ણ કામ બંધ રહ્યું હતું. જ્યારે થોડી છૂટ મળી ત્યારે ઘરે જઈને કરી આપતા હતા. કોરોના બાદ હવે જ્યારે બ્યુટી પાર્લરમાં મહિલાઓ આવતી થઈ છે પરંતુ સામે મેક અપ વગેરે માટેની ચિઝોન ભાવમાં ખૂબ વધારો થયો છે. પરંતુ બ્યુટી પાર્લર બહેનોએ પોતાના ગ્રાહકોની પાસેથી લેવાની કિંમતમાં વધારો કર્યો નથી.

બ્યુટી પાર્લર
બ્યુટી પાર્લર

આ પણ વાંચોઃ લોકડાઉનમાં અન્ય યુવતી સાથે વ્યભિચાર કરતા યુવકનો તેની જ પત્નીએ ભાંડો ફોડ્યો

મેક અપની ફેશન આજે મહિલાઓમાં વધી તો શું કાળજી જરૂરી - આજે ફાસ્ટ યુગમાં મેક અપ સામાન્ય બનતું જાય છે. ત્યારે ભાવનગરમા બ્યુટી પાર્લર ચલાવતા નયનાબહેને જણાવ્યું હતું કે ફેશન વધી છે આજે ઘરે નાનકડો પ્રસંગ હોય તો પણ લોકો મેકઅપ કરાવું તેમજ તૈયાર થવામાં મહિલાઓ માની રહી છે. મેકઅપ કરતા સમયે મહત્વનું હોય છે કે ગ્રાહકની સ્કિન કેવી છે અને તેવા મેકપનો ઉપયોગ થાય છે. સૌથી જરૂરી સ્કિન હોવાથી બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેથી મેકપ કર્યા બાદ ગ્રાહકને શરીર પર કોઈ રિએક્શન આવે નહી.

ગરીબ ઘરની દીકરીઓને પણ શીખવે છે બ્યુટી પાર્લર કોર્સ - ભાવનગરના નયનાબહેન અનેક યુવતીઓ અને મહિલાઓને બ્યુટી પાર્લર કોર્સ શીખવી ચુક્યા છે. તેઓ આજે પણ 30 જેટલી યુવતીઓને શીખવી રહ્યા છે. જિલ્લામાંથી યુવતીઓ નયનાબહેન પાસે શીખવા આવે છે. ઘણી એવી યુવતીઓએ બ્યુટી પાર્લર શીખીને પોતાના ઘરનું બગડેલું અર્થતંત્ર સુધાર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.