ETV Bharat / state

ભાવનગરનું ગૌરીશંકર સરોવર છલોછલ ભરાય તેવો ઊઝળો આશાવાદ

ભાવનગર: શહેરની પશ્ચિમ દિશામાં આવેલ ગૌરીશંકર સરોવર-બોરતળાવ ભૌગોલિક અને પર્યાવરણની દષ્ટિએ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ભાવેણાના દૂરંદેશી પ્રજાવત્સલ મહારાજાએ ભવિષ્ય પારખી પોતાની પ્રજાભિમુખ નિર્ણય કરી ઐતિહાસિક ગૌરીશંકર સરોવરનું નિર્માણ કરાવ્યું હતું, રાજાશાહી કાળમાં ભાવનગરની પ્રજાને પિવાના પાણી માટેનો મુખ્ય સ્રોત બોરતળાવ રહ્યું છે, પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે.

Bhavnagar
author img

By

Published : Sep 2, 2019, 10:47 PM IST

શહેરને હાલ વધારાનું પાણી પૂરું પાડતા બોરતળાવના પાણીનો જથ્યો તંત્ર દ્વારા રીઝર્વ રાખવામાં આવે છે, જેથી ભૂગર્ભ જળ સ્તર જળવાઈ રહે તેમજ પર્યાવરણ માટે પણ બોરતળાવ મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, છેલ્લા કેટલાક વર્ષોથી અપુરતા વરસાદ અને નબળા ચોમાસા સાથે અન્ય બાધા રૂપ પરિબળો ના કારણે બોરતળાવ પૂર્ણ સપાટીએ ભરાતું ન હતું.

પરંતુ છેલ્લા બે વર્ષથી ભાવનગર વિપક્ષની રજૂઆતો અને જનતાની પ્રબળ માંગ તેમજ મહાનગર પાલિકાના હકારાત્મક અભિગમને પગલે તંત્ર ઝુક્યું છે, જેના કારણે આગામી દિવસોમાં કુદરત મહેરબાન બને અને સારો વરસાદ થાય તો આ ઐતિહાસિક સરોવર છલકાઈ ઉઠે તેવી શક્યતા ઓ હાલ તો વર્તાઈ રહી છે.

ભાવનગરનું ગૌરીશંકર સરોવર છલોછલ ભરાય તેવો ઉઝળો આશાવાદ
બોરતળાવમાં પાણીની મુખ્ય આવક તળાવથી 12 કિલોમીટર દૂર આવેલ ભીકડા ગામ પાસે બાંધવામાં આવેલ ભીકડા કેનાલ બંધ પર નિર્ભર છે.

12થી વધુ ગામડામાથી આવતું વરસાદનું પાણી ઉપરાંત નાના અને મોટા ખોખરા ગામના ડુંગરો માથી વહેતી નદીના પાણી ભીકડા કેનાલ સુધી પહોંચે છે અને ત્યાંથી કેનાલ મારફતે બોરતળાવ સુધી આ પાણી પહોંચે છે આ વર્ષે બોરતળાવના સ્રાવ એરીયામાં થોડા વરસાદે પણ પુરેપુરૂ પાણી કેનાલ વાટે બોરતળાવમાં આવે એવી ગોઠવણ તંત્ર દ્વારા કરવામાં આવી છે, ભીકડા કેનાલ દ્વારા બોરતળાવ ભરાય તો પર્યાવરણની સાથોસાથ સેંકડો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Intro:એપૃવલ :ધવલ સર

ગૌરીશંકર સરોવર છલોછલ ભરાય તેવો ઉઝળો આશાવાદ, ભીકડા કેનાલ દ્વારા બોરતળાવ માં પાણીની સતત વધી રહી છે આવક.
Body:ભાવનગર શહેરની પશ્ચિમ દિશામાં આવેલ ગૌરીશંકર સરોવર-બોરતળાવ ભૌગોલિક અને પયૉવરણ ની દષ્ટિએ ખૂબ મહત્વ નું સ્થાન ધરાવે છે ભાવેણા ના દૂરંદેશી પ્રજાવત્સલ મહારાજાએ ભવિષ્ય પારખી પોતાની પ્રજાભિમુખ નિર્ણય કરી ઐતિહાસિક ગૌરીશંકર સરોવરનું નિર્માણ કરાવ્યું હતું, રાજાશાહી કાળ માં ભાવનગર ની પ્રજા ને પિવાના પાણી માટે નો મુખ્ય સ્રોત બોરતળાવ રહ્યું છે, પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે

શહેરને હાલ વધારાનું પાણી પૂરું પાડતા બોરતળાવ ના પાણી નો જથ્યો તંત્ર દ્વારા રીઝવૅ રાખવામાં આવે છે, જેથી ભૂગર્ભ જળ સ્તર જળવાઈ રહે તેમજ પયૉવરણ માટે પણ બોરતળાવ મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, છેલ્લા કેટલાક વર્ષોથી અપુરતા વરસાદ અને નબળા ચોમાસા સાથે અન્ય બાધા રૂપ પરિબળો ના કારણે બોરતળાવ પૂણૅ સપાટીએ ભરાતું ન હતું, પરંતુ છેલ્લા બે વર્ષ થી ભાવનગર વિપક્ષ ની રજૂઆતો અને જનતા ની પ્રબળ માંગ તેમજ મહાનગર પાલિકા ના હકારાત્મક અભિગમ ને પગલે તંત્ર ઝુક્યું છે, જેના કારણે આગામી દિવસોમાં કુદરત મહેરબાન બને અને સારો વરસાદ થાય તો આ ઐતિહાસિક સરોવર છલકાઈ ઉઠે તેવી શક્યતા ઓ હાલ તો વતૉઇ રહી છે,Conclusion:બોરતળાવ માં પાણી ની મુખ્ય આવક તળાવ થી 12 કિલોમીટર દૂર આવેલ ભીકડા ગામ પાસે બાંધવામાં આવેલ ભીકડા કેનાલ બંધ પર નિર્ભર છે, 12 થી વધુ ગામડામાથી આવતું વરસાદ નું પાણી ઉપરાંત નાના અને મોટા ખોખરા ગામના ડુંગરો માથી વહેતી નદી ના પાણી ભીકડા કેનાલ સુધી પહોંચે છે અને ત્યાંથી કેનાલ મારફતે બોરતળાવ સુધી આ પાણી પહોંચે છે આ વષૅ બોરતળાવ ના સ્રાવ એરીયા માં થોડા વરસાદે પણ પુરેપુરૂ પાણી કેનાલ વાટે બોરતળાવ માં આવે એવી ગોઠવણ તંત્ર દ્વારા કરવામાં આવી છે, ભીકડા કેનાલ દ્વારા બોરતળાવ ભરાય તો પયૉવરણની સાથોસાથ સેંકડો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

બાઈટ :ગ્રામજન (સેઢાવદર ગામ)
બાઈટ :રામભાઈ ખોડાભાઈ (સેઢાવદર ગ્રામજન)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.