ETV Bharat / state

ભરૂચ કોરોના અપડેટ: 12 નવા પોઝિટિવ કેસ, 1નું મોત - Corona case

ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં બુધવારે 12 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 1 કોરોના દર્દી મોતને ભેટ્યો છે.

Bharuch Corona update
Bharuch Corona update
author img

By

Published : Aug 19, 2020, 7:20 PM IST

ભરૂચ: જિલ્લામાં બુધવારે કોરોના વાઇરસના 12 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં કુલ 1243 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1 કોરોના દર્દીનું મોત નીપજ્યું છે.

ભરૂચ કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 1243
  • કુલ ડિસ્ચાર્જ - 1046
  • કુલ સક્રિય કેસ - 172
  • કુલ મૃત્યુ -25

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ યથાવત રહ્યું છે. ત્યારે બુધવારે વધુ 12 પોઝિટિવ કેસ નોધાયા છે. જેમાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 6 અને વાગરામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે એક વ્યક્તિનું મોત થયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.