ETV Bharat / state

અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર, રજૂઆત કરી તો પોલીસે કરી અટકાયત - બનાસકાંઠાના તાજા સમાચાર

બનાસકાંઠાના નળાસર ગામે અનુસૂચિત જાતિના લોકોના બહિષ્કાર મામલે થયેલી ફરિયાદમાં પોલીસની ઢીલી નીતિ સામે આવી હતી. જેથી રજૂઆત કરવા ગયેલા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં અનુસૂચિત જાતિના લોકોની પોલીસે અટકાયત કરાઈ છે. જેથી અનુસૂચિત જાતીના લોકોમાં રોષ વ્યાપ્યો છે.

પોલીસે કરી અટકાયત
પોલીસે કરી અટકાયત
author img

By

Published : Apr 2, 2021, 7:32 PM IST

  • નળાસર ગામે અનુસૂચિત સમાજના લોકો પર પ્રતિબંધ
  • રસ્તો બંધ કરવા બાબતે થયો હતો ઝઘડો
  • અનુસૂચિત જાતિના લોકોએ 7 દિવસ અગાઉ ફરિયાદ નોંધાવી હતી
    અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર

બનાસકાંઠાઃ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે 7 દિવસ અગાઉ પાલનપુર તાલુકાના નળાસર ગામે ખેતરમાંથી અનુસૂચિત જાતિના જીતેન્દ્રભાઈ કલાણીયાના ઘરે જવાના રસ્તો બંધ કરી દેતાં સામસામે લેખિત અરજીઓ થઇ હતી. આ ઝગડા બાદ આ મામલે ગ્રામજનોએ ભેગા થઈ સભા કરી અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કર્યો હતો. આ અંગે ગામના અનુસૂચિત જાતિના લોકોનું કહેવું છે કે, ગામમાં તેમનો બહિષ્કાર થતાં વાળની દુકાનથી લઈ કરિયાણાની દુકાન પર તેમને કશું જ મળતું નથી. બાળકોને અભ્યાસ માટે પાલનપુર આવવાનું હોવાથી ગામના રિક્ષાચાલકો બાળકોને રિક્ષામાં પણ બેસાડતા નથી. આ તમામ બાબતોને લઈને નળાસર ગામના અનુસૂચિત જાતિના 80 પરિવારના 59 આગેવાનો જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચ્યા હતા. જ્યાં ગામલોકોએ આ પ્રકાનો તઘલખી નિર્ણય લીધો છે, તેવા 13 લોકોના નામ સાથે લેખિત ફરિયાદ કરી છે અને આ તમામ આગેવાનો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. આ અંગે અનુસૂચિત સમાજના આગેવાન જયેશભાઇ ભાટિયાએ જણાવ્યું હતું કે, ગ્રામજનોએ અમારા સમાજનો બહિષ્કાર કર્યો છે, બહિષ્કાર કરનાર 13 આગેવાન લોકો સામે ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

રજૂઆત
રજૂઆત

કલેક્ટરને રજૂઆત કરવા ગયેલા અનુસૂચિત લોકોની અટકાયત

પાલનપુરમાં આજે તંત્રની ઢીલી નીતિ સામે સૂત્રોચ્ચાર કરતા અનુસૂચિત જાતિના લોકોની અટકાયત કરાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાલનપુરના નળાસર ગામે ખેતરના રસ્તા મામલે બોલાચાલી થતાં ગામલોકોએ અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કર્યો હતો. જે મામલે બહિષ્કાર કરનારા મહિલા સરપંચના પતિ સહિત કુલ 14 આગેવાનો સામે IPC કલમ 143 અને એટ્રોસિટી એક્ટ મુજબ ગામ છોડવા અને નાગરિક હક્ક અધિનિયમ ૧૯૯૫ મુજબ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ નોંધાયા બાદ 5 દિવસ સુધી હજુ પણ એક પણ આરોપીની અટકાયત થઈ નથી. જેથી આજે શુક્રવારે અનુસૂચિત જાતિના લોકો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તંત્રની નબળી કામગીરી સામે રોષે ભરાયેલા લોકોએ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેથી પોલીસે વિરોધ પ્રદર્શન કરતા તમામ લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કરી અટકાયત
પોલીસે કરી અટકાયત

અનુસુચિત જાતિના લોકો સાથે થયેલા અત્યાચારોની અન્ય ઘટના

નાંદીસણ ગામમાં જાતિવાદની ઘટના, પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી

અરવલ્લી જિલ્લામાં વધુ એક વાર જાતિવાદની ઘટના સામે આવી છે. મોડાસા તાલુકાના નાંદીસણ ગામમાં યુવતીના લગ્ન પ્રસંગે તેના ભાઈએ સાફો પહેર્યો હતો, જેના સામે ગામના મહિલા સરપંચના પતિ અને તેના પુત્રએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે વરઘોડો અટકાવતા મામલો તંગ બન્યો હતો. જોકે, સમયસર મોડાસા રૂરલ પોલીસ પહોંચી જતા મામલો થાળે પડ્યો હતો.

દલિત અત્યાચાર મામલો: દલિત આગેવાનો દ્વારા DYSP ફાલ્ગુની પટેલ સામે ફરિયાદ કરવા CMને કરાઇ રજૂઆત

ગાંધીનગર: મોડાસાના ખંભીસર ગામમાં દલિત સમાજના વરઘોડા દરમિયાન DYSP ફાલ્ગુની પટેલ મગજ પરનું કાબૂ ગુમાવતા મન ફાવે તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. જેને લઇને સમગ્ર મામલે દલિત સમાજના આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનથી લઈને ચીફ સેક્રેટરી સુધી D.Y.S.P ફાલ્ગુની પટેલ સામે FIR દાખલ કરવા માટે રજૂઆત કરી હતી. તો આ સાથે જ આ આયોજન પુર્ણ કાવતરૂ ઘડ્યું હોવાની આશંકાએ SRT રચના કરવાની પણ માંગ કરી હતી.

સાવરકંડુલાના થોરડીમાં દલિત દંપતી પર અત્યાચાર

અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં દલિત દંપતીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જમીન પચાવી પાડવા કાવતરું રચવા 8 જેટલા ઈસમોએ વાડી વિસ્તારમાં બોલાવી ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પાલનપુરના સરીપડા ગામે દલિત વરરાજા ઘોડે ચઢતાં પથ્થરમારો થયો, 3 ઘાયલ

પાલનપુરના સરીપડા ગામે દલિત આર્મીમેનને ઘોડે ચઢવાનુ ભારે પડ્યું હતું.ગામના ઠાકોર સમાજના લોકોએ વરરાજાની ઘોડેસવારીનો વિરોધ જતાવતાં જાન પર પથ્થરમારો કર્યો હતો. જેને પગલે મામલો ગરમાયો હતો. જોકે બાદમાં દલિત સમાજના જાનૈયાઓની જાન પોલીસ પ્રોટકશન સાથે માંડવે પહોંચી હતી. દરમિયાન પથ્થરમારામાં ઘાયલ થયેલાં એક વૃદ્ધ સહિત બે જણને સારવાર માટે ખસેડાયાં હતાં.

21મી સદીમાં શિક્ષકને લાગે છે આભડછેટ, વીડિયો વાયરલ

રાજકોટઃ 21મી સદીમાં પણ ગુજરાતમાં જાતિવાદ યથાવત છે. જેનું દ્રષ્ટાંત સામે આવ્યું છે, ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા સંચાલિત રાજમોતી શાળામાં દલિત બાળાઓ સાથે શિક્ષકો જ્ઞાતિ ભેદ રાખે છે. આ સમગ્ર બાબતને ઉજાગર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર દોડતુ થયું હતું. આ બાબતે ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા પણ ઉપલેટા દોડી આવ્યાં હતાં. તેઓ સાચી હકીકત જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત ભારતભરમાં જાતિવાદ જોવા મળી રહ્યો છે.

ખંભીસર દલિત વરઘોડા મામલે ખંભીસર પંચાયતના સરપંચ સસ્પેન્ડ

ખંભીસર ગામે દલિત યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તે સમયે ગામના જ એક કોમના લોકોએ ગામના જે રસ્તાઓ ઉપરથી વરઘોડો નિકળવાનો હતો, પરંતું વરઘોડો જે માર્ગો પર નિકળવાનો હતો તે માર્ગો પર યજ્ઞકુંડ બનાવી અને મહિલાઓ દ્વારા રસ્તાઓ પર ભજન કિર્તનના કાર્યક્રમો કરી વરઘોડો રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ કરાણે સમગ્ર મામલો બીચકાયો હતો. આ સમયે જૂથ અથડામણ પણ થઇ હતી. જેમાં મોડાસા રૂરલ પોલીસ મથકે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સાબરકાંઠાના પ્રાંતિજમાં 35 લોકો સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાઇ

સાબરકાંઠાઃ પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામે ચાર દિવસ પહેલા જાનૈયાઓ દ્વારા ડીજે વગાડવાના મુદ્દે સમગ્ર ગામમાં હંગામો સર્જાયો હતો. જેના પગલે ગ્રામજનો તેમજ આવેલા જાનૈયાઓને વિરોધાભાસ થવાને પગલે ચાર દિવસ બાદ દીકરીના પિતાએ એક સાથે 35 લોકો પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાવતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

અનુ.જાતિના વરઘોડા વખતે અથડામણ સંદર્ભે 150 વ્યક્તિઓ વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

અરવલ્લી: જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે ગત રવિવારના રોજ અનુસૂચિત જાતિના વરઘોડા વખતે જૂથ અથડામણ થઇ હતી. આ અંગે પોલીસે 150ના ટોળા વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે. જેમાં ઇ.પી.કો ની અન્ય કલમો સાથે એટ્રોસીટીની કલમ પણ દાખલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.