લારીઓ ખુલી મૂકી ને તો કોઈક વ્યાપાર આટોપી લારીને જાહેરમાર્ગો ઉપર જ છોડીને વેપારીઓ ચાલ્યા જતા પોલીસ પણ રોષે ભરાઈ હતી ને અડચણન રૂપ જાહેરમાર્ગો ઉપર પડેલા લારી ગલ્લાઓને ઊંધા કર્યા હતા. જેને લઈ વ્યાપારીઓમાં રોશની લાગણી પણ ફેલાઈ હતી. જો કે અંબાજી એક મોટું યાત્રાધામ છે ને જ્યાં મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોય છે. આ દબાણદારોને જાહેરમાર્ગો ઉપરથી હટી જવા સૂચનો આપી હોવા છતાં તેઓ ન હટતા આ ડ્રાઈવને કડક હાથે કામગીરી લેવાઈ હતી. હજી પણ વ્યાપારીઓને અડચણન રૂપ ન થવા ને ખોટા દબાણો ન કરવા પણ પોલીસે સૂચના જાહેર કરી છે.
યાત્રાધામ અંબાજીમાં પોલીસે દબાણ દૂર કરવા અચાનક ડ્રાઈવ યોજી
બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં ગુરુવારે અંબાજી પોલીસે દબાણ દૂર કરવા માટેની અચાનક ડ્રાઈવ હાથ ધરી હતી. 20થી 25 જેટલા પોલીસ કર્મચારીઓ સહીત પોલીસ અધિકારીએ અચાનક હીને માર્ગ અને મુખ્ય બજારમાં નડતર રૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહીથી વાહનચાલકો સહીત લારી ગલ્લા વાળાઓમાં ભારે નાસ ભાગ મચી હતી.
લારીઓ ખુલી મૂકી ને તો કોઈક વ્યાપાર આટોપી લારીને જાહેરમાર્ગો ઉપર જ છોડીને વેપારીઓ ચાલ્યા જતા પોલીસ પણ રોષે ભરાઈ હતી ને અડચણન રૂપ જાહેરમાર્ગો ઉપર પડેલા લારી ગલ્લાઓને ઊંધા કર્યા હતા. જેને લઈ વ્યાપારીઓમાં રોશની લાગણી પણ ફેલાઈ હતી. જો કે અંબાજી એક મોટું યાત્રાધામ છે ને જ્યાં મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોય છે. આ દબાણદારોને જાહેરમાર્ગો ઉપરથી હટી જવા સૂચનો આપી હોવા છતાં તેઓ ન હટતા આ ડ્રાઈવને કડક હાથે કામગીરી લેવાઈ હતી. હજી પણ વ્યાપારીઓને અડચણન રૂપ ન થવા ને ખોટા દબાણો ન કરવા પણ પોલીસે સૂચના જાહેર કરી છે.
R_GJ_ ABJ_01_27 JUN _VIDEO STORY_ POLICE DRIVE _CHIRAG AGRAWAL
LOKESAN---AMBAJI
યાત્રાધામ અંબાજી માં આજે અંબાજી પોલીસે દબાણ દુર કરવા માટે ની અચાનક ડ્રાઈવ હાથ ધરી હતી આજે 20 થી 25 જેટલા પોલીસ કર્મચારીઓ સહીત પોલીસ અધિકારીએ અચાનક હીને માર્ગ અને મુખ્ય બજાર માં નડતર રૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી થી વાહનચાલકો સહીત લારી ગલ્લા વાળાઓ માં ભારે નાસ ભાગ મચી હતી ને લારીઓ ખુલી મૂકી ને તો કોઈક વ્યાપાર આટોપી લારી ને જાહેરમાર્ગો ઉપરજ છોડી ને વેપારીઓ ચાલ્યા જતા પોલીસ પણ રોષે ભરાઈ હતી ને અડચણન રૂપ જાહેરમાર્ગો ઉપર પડેલા લારી ગલ્લાઓ ને ઊંધા કર્યા હતા જેને લઈ વ્યાપારીઓ માં રોશની લાગણી પણ ફેલાઈ હતી
જોકે અંબાજી એક મોટું યાત્રાધામ છે ને જ્યાં મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ ની અવરજવર રહેતી હોય છે ને આ દબાણદારો ને જાહેરમાર્ગો ઉપરથી હટી જવા સૂચનો આપી હોવા છતાં તેઓ ન હટતા આજે આ ડ્રાઈવ ને કડક હાથે કામગીરી લેવાઈ હતી ને હાજી પણ વ્યાપારીઓ ને અડચણન રૂપ ન થવા ને ખોટા દબાણો ન કરવા પણ પોલીસે સૂચના જાહેર કરી છે
બાઈટ - કે.એસ.ચૌધરી (પોલીસ ઈન્પેક્ટર)અંબાજી
ચિરાગ અગ્રવાલ, ઇ.ટી.વી ભારત
અંબાજી, બનાસકાંઠા