ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં મગફળી રજિસ્ટ્રેશન શરૂ થતા ક્યાંક ખેડૂતો હેરાન તો ક્યાંક ખુશ

ચાલુ વર્ષે ચોમાસુ મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદના કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સરકારે ટેકાના ભાવે મગફળી ની ખરીદવાની વાત કરી છે. પણ ડીસામાં ખેડૂતો મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તેથી ડીસા માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે આવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં મગફળી રજિસ્ટ્રેશન શરૂ થતા ક્યાંક ખેડૂતો હેરાન તો ક્યાંક ખુશ
બનાસકાંઠા જિલ્લામાં મગફળી રજિસ્ટ્રેશન શરૂ થતા ક્યાંક ખેડૂતો હેરાન તો ક્યાંક ખુશ
author img

By

Published : Oct 9, 2020, 8:09 PM IST

બનાસકાંઠાઃ જિલ્લોએ રણની કાધીએ અડીને આવેલો જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને છેલ્લા પાંચ વર્ષથી નુકસાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે પણ ચોમાસુ મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન ઘટ્યું છે. સરકાર દ્વારા 1050 ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી છે. પરંતુ ખેડૂતો શિયાળુ સિઝનને લઈ મગફળીનું પેમેન્ટ ઝડપથી મળી રહે તે હેતુથી પોતાની મગફળી 950થી માડી 1080ના ભાવે ડીસા એ.પી.એમ.સી વેચાણ અર્થે આવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં મગફળી રજિસ્ટ્રેશન શરૂ થતા ક્યાંક ખેડૂતો હેરાન તો ક્યાંક ખુશ
બનાસકાંઠા જિલ્લામાં મગફળી રજિસ્ટ્રેશન શરૂ થતા ક્યાંક ખેડૂતો હેરાન તો ક્યાંક ખુશ

હાલ મગફળીની આવક 25થી 30 હજારની થઈ રહી છે. વેપારી માની રહ્યા છે કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ખેડૂતોને ફાયદો થાય છે. ચોમાસુ મગફળીના મોંઘા ડાટ બિયારણો લાવી મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ જે પ્રમાણે વરસાદ વધુ પડવાથી મગફળીમાં ઉત્પાદન ઘટ્યું છે. તો બીજી તરફ સરકારે જે ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત કરી છે. તે કેવી રીતે ખરીદી કરવાના છે. તે પણ ખેડૂતોને ખબર નથી. તો બીજી તરફ ખેડૂતો માની રહ્યા છે કે જે સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરે તેમા મગફળીનું પેમેન્ટ ઝડપથી મળતું નથી. આગામી સમયમાં શિયાળુ સિઝનને ધ્યાનમાં રાખી ખેડૂતો ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે. તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા નથી.

ડીસા પુરવઠા વિભાગમાં ગતવર્ષે મગફળીની આવક 10,72,000 ઉપરાંત મગફળીની આવક નોંધાઈ હતી. જેનો ભાવ 980થી 1020 નોંધાયો હતો, ચાલુ વર્ષ ઊંચાભાવ 1080, એવરેજ 970થી 980 રૂપિયાનો ભાવ મળી રહેતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવાનનું હોતું નથી તેમને ઝડપથી પેમેન્ટ મળી રહે છે. તેમજ સરકારે જે મગફળી ટેકાને ભાવે ખરીદીની જાહેરાતની વાત કરી છે. જેમાં ખેડૂતો 70 ટકા ખેડૂતો ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે. જેથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે.

બીજી તરફ શરૂવાતના દિવસોમાં વી.સી ની હડતાલના કારણે ખેડૂતોએ ભારે પરેશાન થવું પડ્યું હતું. પરંતુ હાલ વી.સીની હડતાલ બંધ થતા ખેડૂતોએ હવે પોતાના ગામમાં જ રજિસ્ટ્રેશન થઈ જતા હવે ખેડૂતોની પરેશાની દૂર થઈ છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં 22 હજાર જેટલા ખેડૂતોએ મગફળીની નોંધણી કરાવી છે. જેમાં સૌથી વધુ મગફળીની નોંધણી ડીસામાં 2100 ખેડૂતોએ કરાવી છે. તેવું ડીસા પુરવઠા અધિકારી ભરત પ્રજાપતિએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.