ETV Bharat / state

બનાસકાંઠામાં વધુ એક પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું

બનાસકાંઠાઃ જિલ્લામાં આત્મહત્યાની ઘટનાઓમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. આજે સુઇગામ પાસેથી પસાર થતી કેનાલમાં વધુ એક પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરતા પંથકમાં અરેરાટી મચી ગઈ છે.

author img

By

Published : Jul 1, 2019, 11:48 AM IST

બનાસકાંઠા

સુઇગામ તાલુકાના સોનેથ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં આજે વહેલી સવારે બે મોબાઈલ અને બુટ ચપ્પલ જોવા મળતા ત્યાંથી પસાર થતા લોકોને શંકા જતા આજુ બાજુના સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. કેનાલમાં તપાસ કરતાં એક યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. અંદાજે 20 થી 22 વર્ષની ઉંમર ધરાવતા આ બંને યુવક યુવતીએ હાથે દોરડું બાંધી આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું. જેથી સ્થાનિક લોકોએ આ બંનેનાં મૃતદેહને બહાર કાઢી તંત્રને જાણ કરી હતી.

બનાસકાંઠામાં વધુ એક પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સરહદી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં રોજબરોજ આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થતો જાય છે. છેલ્લા એક મહિનાની અંદર જ અંદાજે ૧૫ થી વધુ લોકોએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. તેથી આ વિસ્તારમાં લોકોની જીવાદોરી માટે બનાવવામાં આવેલી કેનાલ હવે મોતની કેનાલ સાબિત થઈ રહી છે.

Intro:લોકેશન... સુઇગામ. બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.01 07 2019

સ્લગ... આત્મહત્યા

એન્કર...બનાસકાંઠામાં આત્મહત્યા ની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં આજે સુઇગામ પાસે થી પસાર થતી કેનાલમાં વધુ એક પ્રેમી પંખીડા બંને હાથે દોરડું બાંધી આત્મહત્યા કરતા કરતા અરેરાટી મચી ગઈ હતી......Body:વિઓ...સુઇગામ તાલુકાના સોનેથ ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસે આજે વહેલી સવારે બે મોબાઈલ અને બુટ ચપ્પલ જોવા મળતા ત્યાંથી પસાર થતા લોકોને શંકા ગઈ હતી , અને આજુબાજુના લોકોને જાણ કરતાં સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા તેમજ કેનાલમાં તપાસ કરતાં એક યુવક અને યુવતી ને લાશો મળી આવી હતી અંદાજીત 20 થી 22 વર્ષની ઉમર ધરાવતા આ બંને યુવક યુવતીએ હાથે દોરડું બાંધી આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું. જેથી સ્થાનિક લોકોએ આ બંનેની લાશોને બહાર કાઢી તંત્ર જાણ કરી હતી , ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સરહદી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં રોજબરોજ આત્મહત્યાની ઘટનાઓ વધી ગઇ છે અને છેલ્લા એક મહિનાની અંદર જ અંદાજે ૧૫ થી વધુ લોકોએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરતા આ વિસ્તારમાં લોકોની જીવાદોરી માટે બનાવવામાં આવેલી કેનાલ હવે મોતની કેનાલ સાબિત થઈ રહી છે.......

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.