મોડાસાના ભરચક વિસ્તાર નવજીવન ચોકમાં ગુરૂવારે વહેલી પરોઢીયા નગરપાલિકાની પીવાના પાણી ભૂગર્ભ લાઇનમાં ભંગાણ સર્જાતા નવજીવન ચોકમાં પાણી પાણી થયું હતું. વેપારીઓ વહેલી સવારે ઉંઘમાંથી ઉઠી પરિવાર સાથે દોડી આવ્યા હતા. એક ફૂટથી વધારે પાણી ભરાતા ડોલે ડોલે પાણી ઉલેચ્યું હતું. દુકાનોમાં રહેલો માલ સમાન પલળી જતા દુકાનદારોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો.
મોડાસાના નવજીવન ચોકમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, દુકાનોમાં ઘુસ્યા પાણી
અરવલ્લી: એક બાજુ મોડાસા શહેરમાં નગરપાલિકા તંત્રએ પાણીમાં કાપ મુકી એકાંતરે આપવાનું શરૂ કર્યું છે. ત્યારે નગરપાલિકાની બેદરકારીના પગલે નવજીવન ચોકમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ સાથે પાણી નવજીવન ચોકની દુકાનોમાં પણ ઘુસ્યા હતા.
મોડાસાના ભરચક વિસ્તાર નવજીવન ચોકમાં ગુરૂવારે વહેલી પરોઢીયા નગરપાલિકાની પીવાના પાણી ભૂગર્ભ લાઇનમાં ભંગાણ સર્જાતા નવજીવન ચોકમાં પાણી પાણી થયું હતું. વેપારીઓ વહેલી સવારે ઉંઘમાંથી ઉઠી પરિવાર સાથે દોડી આવ્યા હતા. એક ફૂટથી વધારે પાણી ભરાતા ડોલે ડોલે પાણી ઉલેચ્યું હતું. દુકાનોમાં રહેલો માલ સમાન પલળી જતા દુકાનદારોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો.
મોડાસા નવજીવન ચોકમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ દુકાનોમાં પાણી ઘુસ્યા
મોડાસા – અરવલ્લી
એક બાજુ મોડાસા શહેરમાં નગરપાલિકા તંત્રએ પાણીમાં કાપ મૂકી એકાંતરે આપવાનું શરુ કર્યું છે ત્યારે નગરપાલિકાની બેદરકારીના પગલે નવજીવન ચોકમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજ્જારો લીટર પાણીનો વેડફાટ સાથે પાણી નવજીવન ચોકની દુકાનોમાં પાણી ઘુસ્યા હતા.
મોડાસાના ભરચક વિસ્તાર નવજીવન ચોકમાં ગુરુવારે વહેલી પરોઢીયા નગરપાલિકાની પીવાના પાણી ભુગર્ભ લાઇનમાં ભંગાણ સર્જાતા નવજીવન ચોક માં પાણી પાણી થયુ હતું. વેપારીઓ વહેલી સવારે ઉંઘમાંથી ઉઠી પરિવાર સાથે દોડી આવ્યા હતા એક ફૂટ થી વધારે પાણી ભરાતા ડોલે ડોલે પાણી ઉલેચ્યુ હતું . દુકાનો માં રહેલો માલ સમાન પલળી જતા દુકાનદારોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો.
વિઝયુઅલ- સ્પોટ
Conclusion: