ETV Bharat / state

સાબરકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઠાકોર હારશે :કોંગ્રેસ MLA ધવલસિંહ ઝાલા - loksabha election

અરવલ્લી: કોંગ્રેસ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ફરી એક વખત પક્ષ વિરૂદ્ધ રોષ ઠાલવ્યો હતો. સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર રાજુસિંહ ઠાકોરના ચૂંટણી પ્રચારમાંથી તેમની બાદબાકી કરવા બદલ તેમણે રોષમાં આવી કહ્યું કે, રાજુ સિંહ ઠાકોર આ ચૂંટણી હારશે જશે.

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા
author img

By

Published : May 22, 2019, 6:11 PM IST

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પક્ષમાં કેટલાક લોકો રાહ જોઇને બેઠા છે કે, ક્યારે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપે અને જગ્યા ખાલી થાય. તેમણે વધુમાં કહ્યું કે તેઓ રાજીનામું નહી આપે.

સાબરકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઠાકોર હારશે :કોંગ્રેસ MLA ધવલસિંહ ઝાલા

Intro:સાબરકાંઠા ના કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઠાકોર હારશે : ધવલસિંહ ઝાલા

મોડાસા અરવલ્લી

કોંગ્રેસના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ ફરી વાર પક્ષ વિરૂદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર રાજુસિંહ ઠાકોર ના ચૂંટણી પ્રચારમાંથી તેમની બાદબાકી કરવા બદલ તેમણે બળાપો કાઢતા તેમણે જણાવ્યું હતુંકે રાજુ સિંહ
ઠાકોર ચૂંટણી હારશે .

Body:તેમને વધુમાં જણાવ્યું હતું કે પક્ષમાં કેટલાક લોકો રાહ જોઇને બેઠા છે ક્યારે તેઓ કોંગ્રેસમાં રાજીનામું આપે અને જગ્યા ખાલી થાય પરંતુ તેઓ રાજીનામું આપવાના નથી.

બાઈટ ધવલસિહ ઝાલા ધારાસભ્ય બાયડ કોંગ્રેસ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.