વૈશાખી પૂનમે શામળાજી મંદિરમાં અનેક ભકતો દર્શનાર્થે આવે છે. ત્યારે આજરોજ કથાકાર મોરારી બાપુ શામળાજીના દર્શનાર્થે પધાર્યા હતા. ત્યારે બાપુનું સ્વાગત કરવા શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરારીબાપુ દર્શન કરી મંદિર પરિસરમાં થોડી વાર રોકાઇ રાજસ્થાન તરફ કથા અર્થે રવાના થયા હતા. આજે વૈશાખી પૂનમ હોવાથી સવારથી જ દર્શન કરવા ભક્તોની ભીડ જામી હતી.
વૈશાખી પૂનમે શામળાજી મંદિરમાં કથાકાર મોરારી બાપુએ કર્યા દર્શન
અરવલ્લીઃ જિલ્લાના સુપ્રસિદ્વ શામળાજી મંદિરમાં વૈશાખી પૂનમે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતું. આ પ્રસંગે કથાકાર મોરારી બાપુ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરે આવેલ ભક્તોએ મોરારીબાપુના આશીર્વાદ લીધા હતા.
વૈશાખી પૂનમે શામળાજી મંદિરમાં અનેક ભકતો દર્શનાર્થે આવે છે. ત્યારે આજરોજ કથાકાર મોરારી બાપુ શામળાજીના દર્શનાર્થે પધાર્યા હતા. ત્યારે બાપુનું સ્વાગત કરવા શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરારીબાપુ દર્શન કરી મંદિર પરિસરમાં થોડી વાર રોકાઇ રાજસ્થાન તરફ કથા અર્થે રવાના થયા હતા. આજે વૈશાખી પૂનમ હોવાથી સવારથી જ દર્શન કરવા ભક્તોની ભીડ જામી હતી.
વૈશાખી પૂનમે શામળાજી મંદિરમાં કથાકાર મોરારી બાપુએ કર્યા દર્શન
શામળાજી – અરવલ્લી
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્વ શામળાજી મંદિરમાં વૈશાખી પૂનમે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતું. આ પ્રસંગે કથાકાર મોરારી બાપુ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદીર આવેલ ભકતો મોરારી બાપુ મોરારીબાપુના આશીર્વાદ લીધા હતા.
બાપુનું સ્વાગત કરવા શામળાજી મંદિરમાં મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા . મોરારીબાપુ દર્શન કરી મંદીર પરિસરમાં થોડી વાર રોકાઇ રાજસ્થાન તરફ કથા અર્થે રવાના થયા હતા.આજે વૈશાખી પુનમ હોવાથી સવારથીજ દર્શન કરવા ભક્તોની ભારે જામી હતી .
વિઝયુઅલ – સ્પોટ