ETV Bharat / state

શહિદના પરિવારની સહાયમાં આગળ આવી શૈક્ષણિક સંસ્થાઓ - martyred

અરવલ્લી: જિલ્લામાં આવેલા મેઘરજ તાલુકાના ઝરડા ગામના વતની ખુશાલસિંહ દેશની રક્ષા કરતા કરતા વીરગતી પામ્યા હતા. જેના કારણે તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે સરકાર તરફથી તાત્કાલીક આર્થિક રીતે કોઇ જ મદદ ન મળતા આખરે મોડાસા કેળવણી દ્વારા તેમને સહાય આપવામાં આવી છે.  મોડાસા કેળવણી મંડળ સહિત કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરાયેલા ફંડમાંથી વીરગતી પામેલા જવાનના પરિવારને આર્થિક મદદ કરવામાં આવી હતી.

શહિદની પત્નીને ચેક અર્પણ કરતી સંસ્થા
author img

By

Published : Mar 30, 2019, 10:56 PM IST

ભારતીય સેનામાં કામ કરતા ખુશાલસિંહનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નહોતો. જેને કારણે મોડાસા કેળવણી મંડળ દ્વારા એકત્રિત કરાયેલા 2 લાખ જેટલી રકમ પૈકી 1 લાખ રૂપિયાનો ચેક તેમના પરિવારજનોને અર્પણ કરાયો હતો.

શહિદના પરિવારની સહાયે આવી સૈક્ષણિક સંસ્થા

તો મોડાસા કૉલેજના UGC હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓએ તેમજ અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. તો મંડળના ટ્રસ્ટીઓ નવીન મોદી, ઘનશ્યામ શાહ, સુરેન્દ્ર શાહ, મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષ શાહ, જયેશ દોષી, ડૉક્ટર અરૂણભાઈ શાહ તથા મહેન્દ્ર મામા સહિત આગેવાનો દ્વારા કાર્યક્રમ આયોજિત કરાયો હતો.

વિરગતી પામેલ શૈનીકના પરિવારને સરકારે સહાય ન કરતા શૈક્ષણીક સંસ્થા વહારે આવી

મોડાસા- અરવલ્લી

મેઘરજ તાલુકાના ઝરડા ગામના વતની ખુશાલસિંહ દેશની રક્ષા કરતા કરતા વીરગતિ પામ્યા હતા. જેના કારણે તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સરકાર તરફથી તાત્કાલીક આર્થિક રીતે કોઇ જ મદદ ન મળતા આખરે મોડાસા કેળવણી દ્વારા તેમને સહાય આપવામાં આવી છે.  મોડાસા કેળવણી મંડળ સહિત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરાયેલા ફંડમાંથી વીરગતિ પામેલા જવાનના પરિવારને આર્થિક મદદ કરવામાં આવી હતી .

જવાનના પરિવાર આર્થિક રીતે સક્ષમ નહોતો જેને કારણે મોડાસા કેળવણી મંડળ દ્વારા એકત્રિત કરાયેલા બે લાખ જેટલી રકમ પૈકી એક લાખ રૂપિયાનો ચેક તેમના પરિવારજનોને અર્પણ કરાયો હતો. મોડાસા કોલેજના યુ.જી.સી હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓએ તેમજ અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. મંડળના ટ્રસ્ટીઓ નવીન મોદી, ઘનશ્યામ શાહ, સુરેન્દ્ર શાહ, મોડાસા નગર પાલિકાના પ્રમુખ સુભાષ શાહ, જયેશ દોષી, ડોક્ટર અરૂણભાઈ શાહ તથા મહેન્દ્ર મામા સહિત આગેવાનો દ્વારા કાર્યક્રમ આયોજિત કરાયો હતો.

વિઝયુઅલ- સ્પોટ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.