ETV Bharat / state

લોકસભા ચૂંટણીના પગલે રાજસ્થાન બોર્ડર પર સઘન ચેકીંગ

અરવલ્લી: લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતમાં રાજસ્થાન સીમા પર અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વાહનોનુ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઉન્ડવા ગામ નજીક આવેલ રાજસ્થાન બોર્ડર જિલ્લા પોલિસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવાઇ છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 24, 2019, 5:52 PM IST

મળતી વિગતો પ્રમાણે, ચૂંટણી દરમિયાન રોકડ, હથિયાર અને ખાસ કરીને રાજસ્થાન તરફથી દારૂ અને નશીલા પદાર્થનીઘુસણખોરી કરવામાંઆવે છે. ત્યારે તેના પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જિલ્લામાં 11જેટલી ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમ પણ તૈનાત કરાઇ છે.

લોકસભાની ચુંટણીને પગલે રાજસ્થાન બોર્ડર પર સઘન ચેકીંગ

તેમજરાજસ્થાન બોર્ડરજિલ્લા પોલિસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઈછે.

ઉન્ડવા – અરવલ્લી

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતમાં પ્રવેશતી રાજસ્થાન સીમા પર અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા વાહનોનુ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઉન્ડવા ગામ નજીક આવેલ રાજસ્થાન બોર્ડર  જિલ્લા પોલિસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવાઇ છે.

ચુંટણી દરમ્યાન રોકડ, હથીયાર અને ખાસ કરીને રાજસ્થાન તરફથી ખાસ કરીને દારૂ અને નશીલા પદાર્થ  ઘસુડવામાં આવે છે ત્યારે તેના પર બાઝનજર રાખવામાં આવી રહી છે. જિલ્લામાં અગિયાર જેટલી ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમ પણ તૈનાત કરાઇ છે.

વિઝયુઅલ – સ્પોટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.