ETV Bharat / state

દેશનું પ્રથમ વૃક્ષોનો નક્શો ધરાવતું શહેર, પ્રતિ હેક્ટરે 72 કરતા વધુ વૃક્ષો આવેલા છે વિદ્યાનગરમાં - વૃક્ષોનો મેપ

વિદ્યાનગરઃ આપે ચોક્કસથી જીવનમાં એકવાર તો કોઈ નક્શાને જોયો હશે કદાચ કોઈ શહેર રાજ્ય કે દેશ નક્શા હંમેશા તેની એક ઓળખ હોય છે, હાલના 21મી સદીના ડિજિટલ યુગમાં ચોક્કસથી દરેક વ્યક્તિએ કોઈ સ્થળ સુધી પહોંચવા નક્શાનો ઉપયોગ તો કર્યો જ હશે પરંતુ શું આપને ખબર છે કે ભારત દેશમાં એક શહેર પાસે શહેરમાં આવેલા વૃક્ષો વિશે માહિતી આપતો નક્શો છે.

દેશનું પ્રથમ વૃક્ષોનો નક્શો ધરાવતું શહેર, પ્રતિ હેક્ટરે 72 કરતા વધુ વૃક્ષો આવેલા વિદ્યાનગરમાં
author img

By

Published : Aug 19, 2019, 9:16 PM IST

Updated : Aug 20, 2019, 1:11 PM IST

વિદ્યાનગર શહેર આમ તો સમગ્ર વિશ્વમાં શિક્ષણ નગરી તરીકે જાણીતું છે અને ચરોતરની શાન કહેવાતુ આ નગર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતા વિસ્તારમાં આવેલું છે, જ્યાં પ્રતિ હેક્ટર 72 કરતા વધુ વૃક્ષો આવેલા છે, જે રીતના શહેરમાં વૃક્ષો વધારે છે, તે રીતના જ તેનું જતન અને સંરક્ષણ કરવાની જવાબદારી પણ વધારે છે.

દેશનું પ્રથમ વૃક્ષોનો નક્શો ધરાવતું શહેર, પ્રતિ હેક્ટરે 72 કરતા વધુ વૃક્ષો આવેલા વિદ્યાનગરમાં
વિદ્યાનગર શહેરમાં આવેલ એક પ્રકૃતિપ્રેમી એનજીઓ દ્વારા વિદ્યાનગર શહેરના વૃક્ષોની જતન કરવા અને આવનાર પેઢીને આ અમૂલ્ય વારસો સલામત મળી રહે તે હેતુથી વર્ષ 2015માં સમગ્ર વિદ્યાનગર શહેરમાં આવેલ જાહેર વૃક્ષોનું એક ડિજિટલ મેપ સવિસ્તાર માહિતી સાથે ઉતારવામાં આવ્યા છે.
Tree map,વિદ્યાનગર,India's First
વૃક્ષોનો મેપ
Tree map,વિદ્યાનગર,India's First
વિદ્યાનગર નેચર ક્લબ

વિદ્યાનગર સ્થિત વોલેન્ટરી નેચર કઝરવન્સી જે વિદ્યાનગર નેચર ક્લબ તરીકે પ્રચલિત છે, પ્રકૃતિ અને તેના રક્ષણ માટે છેલ્લા ૩૧ વર્ષથી કોઈપણ સ્વાર્થ વગર શેવા આવતું વિદ્યાનગરનું આ નેચર ક્લબ દ્વારા વર્ષ ૨૦૧૫ દરમિયાન ડિજિટલ ટ્રી મેપથી વિદ્યાનગરને તેમાં આવેલ વૃક્ષો વિશેનો નકશો બનાવવામાં આવ્યો છે, જે ટેકનોલોજીનો ઉપયોગ કરી વૃક્ષ ના સાચા સ્થળે તેનું ચોક્કસ પ્રકૃતિ પ્રકાર અને તેના અંગ્રેજી તથા ગુજરાતી નામની સંપૂર્ણ માહિતી આપતી આ ટેકનોલોજીની મદદથી વિકસાવેલ મેપ ધોળકા અંદાજિત 3404 જેટલા વૃક્ષોને આવરી લેતો અને ૭૨ પ્રજાતિના વૃક્ષો ને સંપૂર્ણ માહિતી સાથે વિસ્તૃતમાં વર્ણવતો નકશો તૈયાર કરાયો છે.વિદ્યાનગર નેચર ક્લબના પ્રમુખ ધવલ પટેલ દ્વારા etv ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વિદ્યાનગરની હરિયાળીને કાયમ રાખવા તેમના દ્વારા દોઢ મહિનાના કઠોર પરિશ્રમના અંતે વિદ્યાનગરના વૃક્ષોની સંપૂર્ણ માહિતી આવરી લેતો એક નકશો તૈયાર કરવામાં આવ્યો છે. જે જાહેર વ્યક્તિઓને ઉપયોગ માટે વિદ્યાનગર નેચર ક્લબની વેબસાઈટ vncindia.org ઉપર મૂકવામાં આવે છે. આ નક્શો બનાવવા પાછળનો આશયએ હતો કે જ્યારે કોઈપણ વૃક્ષ તેના સ્થળેથી ગાયબ થઈ જાય છે, ત્યારે સરકારને તેના વિશે જાણકારી આપવા માટે કોઈ સિસ્ટમ આયાત નહીં આવા ડિજિટલ મેપિંગના સમયાંતરે અપડેશન થવાના કારણે સરકાર ભવિષ્યમાં વૃક્ષોના રક્ષણ માટે એક ડિજિટલ સિક્યુરિટી સિસ્ટમ જનરેટ કરી શકે છે, જેના ભાગરૂપે વી એમ સી દ્વારા કરવામાં આવેલ આ નવતર પ્રયોગ ખૂબ કારગર નીવડે તેવી શક્યતાઓ છે.સામાન્ય રીતે અહીં ભારત સરકારના નવતર અભિગમના કારણે દેશના તમામ વ્યક્તિઓને આજે એક ડિજીટલ ઓળખ મળવા પામી છે, ત્યારે આજથી લગભગ ચારેક વર્ષ પહેલા વર્ષ 2015માં વિદ્યાનગર નેચર કલબ દ્વારા વૃક્ષોને તેમની ડિજીટલ ઓળખ આપવામાં આવી છે. જે ભારત દેશમાં કદાચ સર્વપ્રથમ શહેર હશે જેની પાસે પોતાના શહેરમાં આવેલ વૃક્ષોની માહિતી સાથે નો મેપ બનાવવામાં આવ્યો હશે.અહીં નોંધનીય વાત એ છે કે વર્ષ 2016માં આણંદ જિલ્લા કલેકટર દ્વારા વિદ્યાનગર નેચર ક્લબ ક્લબના કાર્યને પ્રોત્સાહન પૂરું પાડવા તથા જાહેર જનતાની જાણકારી સારુ આ ટ્રી મેપ મેપનો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો.

Tree map,વિદ્યાનગર,India's First
વૃક્ષના રક્ષણ માટે મળેલા એવોર્ડ

Intro:આપે ચોક્કસથી જીવનમાં એકવાર તો કોઈ નકશાને જોયો હશે કદાચ કોઈ શહેર રાજ્ય કે દેશ નકશા હંમેશા તેની એક ઓળખ હોય છે હાલના 21મી સદીના ડિજિટલ યુગમાં ચોક્કસથી દરેક વ્યક્તિએ કોઈ સ્થળ સુધી પહોંચવા નકશાનો ઉપયોગ તો કર્યો જ હશે પરંતુ શું આપને ખબર છે કે ભારત દેશમાં એક શહેર પાસે શહેરમાં આવેલા વૃક્ષો વિશે માહિતી આપતો નકશો છે

Body:જી હા વિદ્યાનગર શહેર આમ તો સમગ્ર વિશ્વમાં શિક્ષણ નગરી તરીકે જાણીતું છે ચરોતર ની શાન કહેવાતુ આ નગર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતા વિસ્તારમાં આવેલું છે જ્યાં પ્રતિ હેક્ટર 72 કરતા વધુ વૃક્ષો આવેલા છે જે રીતના શહેરમાં વૃક્ષો વધારે છે તે રીતના જ તેનું જતન અને સંરક્ષણ કરવાની જવાબદારી પણ વધારે છે

વિદ્યાનગર શહેરમાં આવેલ એક પ્રકૃતિપ્રેમી એનજીઓ દ્વારા વિદ્યાનગર શહેરના વૃક્ષોની જતન કરવા અને આવનાર પેઢીને આ અમૂલ્ય વારસો સલામત મળી રહે તે હેતુથી વર્ષ 2015માં સમગ્ર વિદ્યાનગર શહેરમાં આવેલ જાહેર વૃક્ષોનું એક ડિજિટલ મેપ સવિસ્તાર માહિતી સાથે ઉતારવામાં આવ્યા

વાત છે વિદ્યાનગર સ્થિત વોલેન્ટરી નેચર કઝરવન્સી જે વિદ્યાનગર નેચર ક્લબ તરીકે પ્રચલિત છે પ્રકૃતિ અને તેના રક્ષણ માટે છેલ્લા ૩૧ વર્ષથી કોઈપણ સ્વાર્થ વગર શેવા આવતું વિદ્યાનગર નું આ નેચર ક્લબ દ્વારા વર્ષ ૨૦૧૫ દરમિયાન ડિજિટલ ટ્રી મેપ થી વિદ્યાનગરને તેમાં આવેલ વૃક્ષો વિશે નો નકશો બનાવવામાં આવ્યો જે ટેકનોલોજીનો ઉપયોગ કરી વૃક્ષ ના સાચા સ્થળે તેનું ચોક્કસ પ્રકૃતિ પ્રકાર અને તેના અંગ્રેજી તથા ગુજરાતી નામ ની સંપૂર્ણ માહિતી આપતી આ ટેકનોલોજીની મદદથી વિકસાવેલ મેપ ધોળકા અંદાજિત 3404 જેટલા વૃક્ષોને આવરી લેતો અને ૭૨ પ્રજાતિના વૃક્ષો ને સંપૂર્ણ માહિતી સાથે વિસ્તૃતમાં વર્ણવતો નકશો તૈયાર કરાયો

વિદ્યાનગર નેચર ક્લબના પ્રમુખ ધવલ પટેલ દ્વારા etv ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે વિદ્યાનગર ની હરિયાળીને કાયમ રાખવા તેમના દ્વારા દોઢ મહિનાના કઠોર પરિશ્રમ ના અંતે વિદ્યાનગરના વૃક્ષો ની સંપૂર્ણ માહિતી આવરી લેતો એક નકશો તૈયાર કરવામાં આવ્યો છે જે જાહેર વ્યક્તિઓને ઉપયોગ માટે વિદ્યાનગર નેચર ક્લબ ની વેબસાઈટ vncindia.org ઉપર મૂકવામાં આવે છે આ નકશો બનાવવા પાછળનો આશય એ હતો કે જ્યારે કોઈપણ વૃક્ષ તેના સ્થળેથી ગાયબ થઈ જાય છે ત્યારે સરકારને તેના વિશે જાણકારી આપવા માટે કોઈ સિસ્ટમ આયાત છે નહીં આવા ડિજિટલ મેપિંગ ના સમયાંતરે અપડેશન થવાના કારણે સરકાર ભવિષ્યમાં વૃક્ષો ના રક્ષણ માટે એક ડિજિટલ સિક્યુરિટી સિસ્ટમ જનરેટ કરી શકે છે જેના ભાગરૂપે વી એમ સી દ્વારા કરવામાં આવેલ આ નવતર પ્રયોગ ખૂબ કારગર નીવડે તેવી શક્યતાઓ છે.

Conclusion:સામાન્ય રીતે અહીં ભારત સરકારના નવતર અભિગમ ના કારણે દેશના તમામ વ્યક્તિઓને આજે એક ડિજીટલ ઓળખ મળવા પામી છે ત્યારે આજથી લગભગ ચારેક વર્ષ પહેલા વર્ષ 2015માં વિદ્યાનગર નેચર કલબ દ્વારા વૃક્ષોને તેમની ડિજીટલ ઓળખ આપવામાં આવી છે જે ભારત દેશમાં કદાચ સર્વપ્રથમ શહેર હશે જેની પાસે પોતાના શહેરમાં આવેલ વૃક્ષોની માહિતી સાથે નો મેપ બનાવવામાં આવ્યો હશે

અહીં નોંધનીય વાત એ છે કે વર્ષ 2016માં આણંદ જિલ્લા કલેકટર દ્વારા વિદ્યાનગર નેચર ક્લબ ક્લબના કાર્યને પ્રોત્સાહન પૂરું પાડવા તથા જાહેર જનતા ની જાણકારી સારુ આ ટ્રી મેપ મેપનો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો.

બાઈટ : ધવલ પટેલ ( પ્રમુખ વિદ્યાનગર નેચર ક્લબ)

બાઈટ: બી આર પરમાર (નાયબ વન સંરક્ષણ અધિકારી આણંદ)
Last Updated : Aug 20, 2019, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.