ETV Bharat / state

આણંદ જિલ્લાની મહત્વની ઘટનાઓ પર એક નજર. - આણંદ

આણંદઃ જિલ્લામાં આજે બનેલી ઘટનાઓ પર વિસ્તૃત અહેવાલ...

Annad district news today
જિલ્લામાં આજે બનેલી ઘટનાઓ પર વિસ્તૃત અહેવાલ...
author img

By

Published : Dec 22, 2019, 6:33 PM IST

આણંદ શહેરમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોને રાજકોટ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. ધરપકડ બાદ આરોપીઓને ટ્રાન્સફર વોરંટના આધારે આણંદ ટ્રાન્સફર કર્યા.

જિલ્લામાં બનેલી ઘટનાઓ પર વિસ્તૃત અહેવાલ...
Annad district news today
જિલ્લામાં બનેલી ઘટનાઓ પર ETV ભારતનો વિસ્તૃત અહેવાલ...
Annad district news today
કલેકટર તરીકે કાર્યભાર સંભાળનારા જી. ગોહિલ દ્વારા સંકલન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.

આણંદમાં વર્ષ 2015માં કરાયેલી 16 કરોડની છેતરપિંડી મામલે હાઇકોર્ટ દ્વારા IG એ. કે. જાડેજાને જવાબ માટે તપાસ માટે બોલાવામાં આવ્યા. ત્રણ જેટલા શખ્સો દ્વારા વર્ષ 2015માં 16 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ છેતરપિંડીની ફરિયાદ આણંદ ટાઉનમાં નોંધાઇ હતી.

Annad district news today
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્ઞાનયજ્ઞ વિદ્યાલય મોગરી ખાતે મોટીવેશનલ સ્પીચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આણંદ શાસ્ત્રી મેદાન ખાતે નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. લોકોને યોગ અને તેનાથી થતા ફાયદાથી અવગત કરી નાગરિકોનાં તંદુરસ્ત જીવન માટે યોગને અપનાવવા માટે કરાયા સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા.

આણંદમાં કલેકટર તરીકે કાર્યભાર સંભાળનારા જી. ગોહિલ દ્વારા સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મીટિંગમાં કલેકટરે જન વિકાસના કાર્યોને આગળ વધારવા માટેની ખાતરી આપી. વિરોધપક્ષના ધારાસભ્ય અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસના કાર્યોને લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે અપીલ કરી.

વૃદ્ધા પાસેથી 60 હજાર રૂપિયા ભરેલો થેલો જુંટવી ગઠિયો ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધું તપાસ હાથ ધરી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અને પ્રકૃતિ ખેતીના મહત્વથી આવગત કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનથી વિઝિટર વિઝા પર ભારત આવી આણંદ જિલ્લામાં વસેલા 30 શરણાર્થી પરિવારોએ નાગરિકતા સુધારા કાયદાના સમર્થનમાં પ્રદર્શન કર્યું. પાકિસ્તાન અને ભારતમાં સોના ચાંદી જેટલો ફરક છે. તેમને નાગરિકતા મળી જશે તો નવું જીવન મળી જશે તેવી આશા વ્યક્ત કરી હતી.

વિદ્યાનગર ખાતે ABVP દ્વારા નાગરિકતા સુધારા કાયદાના સમર્થનમાં દેખાવો કરવામાં આવ્યા હતા. હાલ શહેરમાં કલમ 144 લાગુ હોવા છતાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો એકત્રિત થયા હતા. આ સમર્થન પ્રદર્શન સામે પોલીસની રહેમ નજર રાખવા બદલ વિરોધ પક્ષે સવલો ઉઠાવ્યા હતા..

આણંદ જિલ્લામાં આગામી ત્રણ રવિવાર સુધી મતદાર નોંધણી ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં મતદારોને ચુંટણી કાર્ડ અને ચુંટણી કાર્ડમાં સુધારાની કાર્યવાહી કરવામાં આવશે. મતદાર યાદી તૈયાર કરી નવા નામ ઉમેરવાની કાર્યવાહી પણ આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવશે.

એન. એસ. પટેલ આર્ટસ કોલેજની સુવર્ણ જયંતી નિમિત્તે 700થી વધુ અર્થશાસ્ત્રીઓની ઉપસ્થિતિમાં અર્થશાસ્ત્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં ગુજરાત અર્થશાસ્ત્ર અસોસિએશન દ્વારા અર્થતંત્ર પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. દેશભરમાંથી આવેલ અર્થશાસ્ત્રીઓ આ શિબિરમાં ભાગ લેશે.

Intro:આણંદ જિલ્લામાં બનેલ મહત્વની ઘટનાઓ પર એક નજર.

Body:આણંદ શહેરમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સો ને રાજકોટ ડિવિઝન પોલીસે ઝડપ્યા આરોપીઓ ને ટ્રાન્સફર વોરંટના આધારે આણંદ ટ્રાન્સફર કર્યા

આણંદમાં વર્ષ 2015માં થયેલ 16 કરોડની છેતરપિંડી મામલે હાઇકોર્ટ દ્વારા આઇજી એ.કે જાડેજાને જવાબ માટે તેડા આપવામાં આવ્યા. ત્રણ જેટલા શખ્સો દ્વારા વર્ષ 2015માં 16 કરોડ જેટલી માતબર રકમની કરવામાં આવી હતી છેતરપિંડીની ફરિયાદ આણંદ ટાઉન માં નોંધાઇ હતી

જ્ઞાનયજ્ઞ વિદ્યાલય મોગરી ખાતે મોટીવેશન સ્પીચ નું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

આણંદ શાસ્ત્રી મેદાન ખાતે નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું લોકોને યોગ અને તેનાથી થતા ફાયદાઓ ચેક કરાયા માહિતગાર સજાગ નાગરિક દ્વારા યોગના મહત્વને સમજી તંદુરસ્ત જીવન માટે યોગને અપનાવવા માટે કરાયા કટિબંધ

આણંદમાં કલેકટર તરીકે કાર્યભાર સંભાળનારા જી ગોહિલ દ્વારા સંકલન મીટીંગ યોજવામાં આવી મિટિંગમાં કલેકટર દ્વારા જન વિકાસના કાર્યોને ઝૂંબેશ તરીકે જ આગળ ધપાવવા કરવામાં આવ્યો અને વિરોધ ધારાસભ્ય અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસના કાર્યોને લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે કરવામાં આવી અપીલ

વૃદ્ધા પાસેથી ૬૦ હજાર ભરેલ રોકડ નો થેલો ગઠિયો લઈ ફરાર પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ આદર્યો

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યકરની આયોજન કરવામાં આવ્યું ખેડૂતોને પ્રાકૃતિક ખેતી થતા ફાયદાઓ અને પ્રકૃતિ ખેતીના મહત્વ કરાયા માહિતગાર

પાકિસ્તાન તે વિઝિટર વિઝા પર ભારત આવી આણંદ જિલ્લામાં શરણાર્થી બનેલ ૩૦ જેટલા પરિવારોને નાગરિકતા બિલને આવકારતું પ્રદર્શન કર્યું પાકિસ્તાન અને ભારતમાં સોના ચાંદી જેવો ફરક છે નાગરિકતા મળી જશે તો નવું જીવન મળ્યાની અનુભૂતિ કર્યાનો કર્યો ખુલાસો

વિદ્યાનગર ખાતે એબીવીપી દ્વારા નાગરિકતા બિલના સમર્થનમાં કરવામાં આવ્યો દેખાવ ધારા 144 લાગુ હોવા છતાં મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થતાં પ્રદર્શન નો વિરોધ પક્ષ ગણગણાટ

આણંદ જિલ્લામાં આગામી ત્રણ રવિવાર દરમિયાન મતદાર નોંધણી ઝૂંબેશ હાથ ધરવામાં આવશે જેમાં મતદારોને મતદાન કાર્ડ અને મતદાન કાર્ડ માં સુધારાઓની કાર્યવાહી કરવામાં આવશે મતદાર યાદી તૈયાર કરી નવા નામ ઉમેરવાની પણ કાર્યવાહી આમાં આવરી લેવામાં આવશે

એન.એસ.પટેલ આર્ટસ કોલેજ અને સુવર્ણ જયંતી નિમિત્તે ૭૦૦ થી વધુ અર્થશાસ્ત્રીઓની ઉપસ્થિતિમાં અર્થશાસ્ત્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું આયોજન ગુજરાત અર્થશાસ્ત્ર અસોસિએશન દ્વારા અર્થતંત્ર ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે દેશભરમાંથી આવેલ અર્થશાસ્ત્રીઓ આ શિબિરમાં લેશે ભાગ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.