ETV Bharat / state

આણંદના ભાટીયેલ ગામમાં એક વ્યક્તિએ ટાવર પર ચઢી આત્મહત્યાનો પ્રયાસ કર્યો - latest Suicide news in anand

આણંદઃ જિલ્લાના ભાટીયેલ ગામમાં એક વ્યક્તિએ એરટેલના ટાવર ચઢી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. જેથી ફાયર ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકામગીરી હાથ ધરી હતી.

આણંદ
આણંદ
author img

By

Published : Dec 26, 2019, 9:59 AM IST

મળતી માહિતી પ્રમાણે, ભાટીયેલ પાસે આવેલા એરટેલના ટાવર પર કોઈના ચડતાં હોવાની માહિતી મળતા સ્થાનિકો સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ પેટલાદ રૂરલ પોલીસ મથકે ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ મથકના PSI ચેતનસિંહ રાઠોડ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. તેમજ આણંદ ફાયર ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

આણંદના ભાટીયેલ ગામમાં એક વ્યક્તિએ ટાવર ચઢી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

પોલીસ અને ફાયરની ટીમે ટાવર પર ચઢી આત્મહત્યાનો કરનારને ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, વ્યક્તિ નશાધૂત હતો. એટલે તેને બાંધીને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તેની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.

તપાસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર 40 વર્ષીય બળદેવ બ્રહ્મભટ્ટનો પત્ની સાથે સામાજિક મુદ્દે સામાન્ય ઝઘડો થયો હતો. એટલે તેને આત્માહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યુ હતું. જેના પગલે પોલીસે ભરતની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. હાલ, ભરતને પ્રાથમિક સારવાર અપાવવા માટે પેટલાદ સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસે આ અંગે યોગ્ય કાર્યવાહી કરશે.

Intro:એન્કર

૪૦ વર્ષીય આધેડ ભાટીયેલ ગામમાં આવેલ એરટેલ ના ટાવર પર મોતની છલાંગ લગાવવાના ઇરાદે ચડ્યો સ્થાનિકો ને આ વાતની જાણ થતાં પોલીસને જાણ કરતા પોલીસ અને ફાયરની ટિમ ઘટના સ્થળે પોહચી વ્યક્તિ ને નીચે ઉતારવા માં આવ્યો.Body:પ્રાપ્ત વિગતો અનુસાર ભાટિયેલ પાસે આવેલ એરટેલના ટાવર પર કૂ ચડ્યું હોવાની માહિતી મળતા સ્થાનિકો સ્થળે દોડી આવ્યા હતા જ્યાં ધ્યાનથી જોતા ટાવર પર કોઈ હોવાનું સામે આવતા સ્થાનિકો ઘ્વારા પેટલાદ રૂરલ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી માહિતી મળતા જ પેટલાદ રૂરલ પોલીસ મથક ના પીએસઆઇ ચેતનસિંહ રાઠોડ પોતાના માણસો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સાથો સાથ આણંદ ફાયર ને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી જ્યારે બાદ પોલીસ અને ફાયરની ટિમ ઘ્વારા ટાવર પર જઈ ને જોતા માલુમ પડેલું કે વ્યક્તિ નશાની હાલતમાં હોવાનું ખુલવા પામ્યું હતું જ્યારે બાદ તેને દોરડાથી બાંધીને નીચે ઉતારવામાં આવ્યો હતો

પોલીસ અને ફાયર ટિમ ઘ્વારા વ્યક્તિને ટાવર પર થી નીચે ઉતારી પોલીસ ઘ્વારા ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પોતાનું નામ ભરતભાઇ બળદેવભાઈ બ્રહ્મભટ્ટ હોવાની જણાવ્યું હતું અને ઉંમર બાબતે પૂછતાં 40 વર્ષીય હોવાનું જણાવ્યું હતું વધુ માં આ પગલું ભરવા બાબતે પોતે પતિ પત્ની વચ્ચે સામાજિક બાબતે બોલચાલ ચાલતી હતી જેથી કંટાળીને દારૂ પીને અભઘાત કરવાના ઇરાદે ચડ્યો હોવાનું કબુલ્યું હતું

ટાવર પર થી ઉતર્યા બાદ ભરતને પ્રાથમિક સારવાર આપવા પેટલાદના સિવિલ હોસ્પિટલ ખાતે કરાવવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદ રૂરલ પોલીસ ઘ્વારા આ અંગે ભરતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે

વિડીઓ મેનેજ કરેલા છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.