મળતી વિગતો મુજબ, ખેડૂતો દ્વારા અનેક રજુઆતો છતાપાણી નહિં મળતા ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જે બાબતને લઈને ખેડૂતહવે ઘાતરવડી 1 ડેમ ઉપર પહોંચશે અનેજાતે કેનાલમાંથી પાણી છોડશે તેવી ચીમકી આપી હતી.
જો કે ત્યાંનાસ્થાનિક રાજુલા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીનેખેડૂતોના કાફલાને કાબુમાં કર્યો હતો.