ETV Bharat / state

રાજૂલામાં તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવાતા વેપારીઓમાં રોષ

author img

By

Published : Apr 26, 2020, 6:39 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામે લડાઇ માટે 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. ત્યારે રાજૂલામા તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવવામાં આવી હતી. જેથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો.

રાજુલા શહેરમાં તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવાઈ, વેપારીઓમાં રોષ

અમરેલીઃ રાજૂલા શહેરમાં તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. ચીફ ઓફિસર દ્વારા દુકાનો બંધ કરાવતા બજારોમાં ટોળા એકઠા થયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામે લડાઇ માટે 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે, તેને લઈને રાજ્ય સરકાર દ્વારા અમુક ધંધા રોજગાર ખોલવાની અનુમતી અપાઈ છે, એવામાં રાજૂલા શહેરના તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવતા હોબાળો થયો હતો.

સમગ્ર મુદ્દાને લઈને રાજૂલાના કોંગી ધારાસભ્ય અંબરીશ ડેર અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલ વોરા મુખ્ય બજારમાં પહોંચ્યા હતા. તંત્ર દ્વારા સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મુખ્ય બજાર અને કોમ્પ્લેક્ષમાં દુકાનો બંધ કરાવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.