અમરેલી લાઠીના ટોડા નજીક બે બાઈકો સામે-સામે અથડાતા 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, અને ૩ વ્યક્તિઓ ઘાયલ થયા છે. 108ને જાણ કરતા 108ની ટીમ ધટના સ્થળે પહોચી હતી. ઈજાગસ્તોને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે પોહચીને પોલીસે વધુ તપાસ હાથ ઘરી હતી.
અમરેલીમાં બે બાઈક સામ-સામે અથડાતા 2ના મોત - DHAVAL AJUGIYA
અમરેલી : શહેરના લાઠી રોડ પર મોડી રાત્રે ગમખ્વાર અક્સમાત થયો છે. જેમાં 2 વ્યકિતઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી હતી.
અમરેલી લાઠીના ટોડા નજીક બે બાઈકો સામે-સામે અથડાતા 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, અને ૩ વ્યક્તિઓ ઘાયલ થયા છે. 108ને જાણ કરતા 108ની ટીમ ધટના સ્થળે પહોચી હતી. ઈજાગસ્તોને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે પોહચીને પોલીસે વધુ તપાસ હાથ ઘરી હતી.
અમરેલીમાં બે બાઈક સામ-સામે અથડાતા 2ના મોત
અમરેલી : શહેરના લાઠી રોડ પર મોડી રાત્રે ગમખ્વાર અક્સમાત થયો છે. જેમાં 2 વ્યકિતઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી હતી.
અમરેલી લાઠીના ટોડા નજીક બે બાઈકો સામે-સામે અથડાતા 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, અને ૩ વ્યક્તિઓ ઘાયલ થયા છે. 108ને જાણ કરતા108ની ટીમ ધટના સ્થળે પહોચી હતી. ઈજાગસ્તોને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે પોહચીને પોલીસે વધુ તપાસ હાથ ઘરી હતી.
Conclusion: