ETV Bharat / state

ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં વધુ પાંચ દિવસ યલો એલર્ટ - yellow alert

અમદાવાદ સહિત દેશભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે ગરમીની આ પ્રથમ ઇનિંગમાં ગુજરાતના અમદાવાદ સહિતના શહેરો તપી રહ્યા છે. ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ગરમી સતત વધી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ પાંચ દિવસ માટે અમદાવાદ શહેરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતના અન્ય સાત જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.

પ્રતિકાત્મક ફોટો
author img

By

Published : Apr 8, 2019, 7:24 PM IST

સતત વધી રહેલી ગરમીને કારણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસોમાં લોકોને વધુ સજાગ રહેવા તથા બપોરના સમયે બહાર ન નીકળવા સૂચના આપી છે. આગામી પાંચ દિવસોમાં ગરમીનો પારો વધશે અને ૪૩ ડિગ્રીની આસપાસ રહેશે. અગાઉ અમદાવાદ શહેરમાં હિટ વેવની આગાહી કરવામાં આવી હતી. જેના બાદ ગરમી સતત વધતા હવે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો

વધતી ગરમીની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. જેને લઇ રાજ્યના સાત જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને રાજકોટ માં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.

R_GJ_AHD_07_08_APRIL_2019_YELLOW_ALERT_IN_AHMEDABAD_FOR_NEXT_FIVE_DAYS_PHOTO_STORY_SMIT_CHAUHAN_AHMD

ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં વધુ પાંચ દિવસ યલો એલર્ટ.

અમદાવાદ

અમદાવાદ સહિત દેશભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે ગરમીની આ પ્રથમ ઇનિંગમાં ગુજરાતના અમદાવાદ સહિતના શહેરો તપી રહ્યા છે ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ગરમી સતત વધી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ પાંચ દિવસ માટે અમદાવાદ શહેરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે અને ગુજરાતના અન્ય સાત જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.

સતત વધી રહેલી ગરમીને કારણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસોમાં લોકોને વધુ સજાગ રહેવા તથા બપોરના સમયે બહાર ન નીકળવા સૂચના આપી છે. આગામી પાંચ દિવસોમાં ગરમીનો પારો વધશે અને ૪૩ ડિગ્રીની આસપાસ રહેશે. અગાઉ અમદાવાદ શહેરમાં હિટ વેવ ની આગાહી કરવામાં આવી હતી જે બાદ ગરમી સતત વધતા હવે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે.

વધતી ગરમીની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે જેને લઇ રાજ્યના સાત જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે જેમાં સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ નો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને રાજકોટ માં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.

Image

Image

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.