ETV Bharat / state

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર માનસિક અસ્થિર ઈસમ ઝડપાયો

અમદાવાદઃ શહેરના કંટ્રોલ રૂમમાં કોઇ અજાણ્યા શખ્સે ધમકીભર્યો કોલ કરી ત્રણ દિવસમાં બોમ્બ બ્લાસ્ટ કરી BRTS બસ સ્ટેશન ઉડાવી દેવાની ધમકી આપી હતી. અજાણ્યા શખ્સના ફોન કોલના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફોન કરનાર માનસિક રીતે અસ્થિર ઇસમને ઝડપી પાડ્યો હતો.

author img

By

Published : Jun 23, 2019, 3:07 AM IST

Updated : Jun 23, 2019, 3:15 AM IST

અમદાવાદ

આ ફોન કોલ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને SOG પોલીસે તપાસ હાથ ધરી છે. તો શહેરમાં નહેરુનગર BRTSમાં પોલીસ, BRDS સ્ક્વોડ, ક્રાઈમ બ્રાન્ચ, SOG દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર માનસિક અસ્થિર ઈસમ ઝડપયો

ફોન કરનાર શખ્સની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. ત્યારે મોબાઈલ લોકેશન આધારે ટ્રેક કરી એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. ધમકી આપનાર ઈસમ માનસિક રીતે અસ્થિર હોવાનું સામે આવ્યું હતું. જેણે પોતાની માતાના મોબાઇલમાંથી ફોન કરીને ધમકી આપી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચે ઇસમને ઝડપીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

R_GJ_AHD_06_22_JUN_2019_NEHRUNAGAR_BOMB_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

નહેરુનગર BRTS બસ સ્ટેડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર માનસિક અસ્થિક ઈસમ ઝડપયો...

અમદાવાદ કંટ્રોલ રૂમમાં કોઇ અજાણ્યા શખ્સે ધમકી ભર્યો કોલ કરતાં દોડધામ મચી છે. ફોનમાં શખ્સે ત્રણ દિવસમાં બોમ્બ બ્લાસ્ટ કરી BRTS બસ સ્ટેશન ઉડાવી દેવાની ધમકી પણ આપી છે. શખ્સે કહ્યું કે નેહરુનગરની તમામ બસો ઉડાવી દેવામાં આવશે. ફોન કોલના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફોન કરનાર માનસિક રીતે અસ્થિક ઇસમને ઝડપી પાડ્યો છે.

અજાણ્યા ફોન કોલ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે. તો શહેરમાં નહેરુનગર BRTSમાં પોલીસ,BRDS સ્કોડ,ક્રાઈમ બ્રાન્ચ,એસ.ઓ.જી. દ્વારા ચેકિંગ હાથ ધરી તપાસ હાથ ધરી છે.

ફોન કરનાર શખ્સની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી હતી ત્યારે મોબાઈલ લોકેશન આધારે ટ્રેક કરી એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે.ધમકી આપનાર ઈસમ માનસિક રીતે અસ્થિર હોવાનું સામે આવ્યું હતું અને પોતાની માતાના મોબાઇલમાંથી ફોન કરીને ધમકી આપી હતી.હાલ ક્રાઈમ બ્રાન્ચે ઇસમને ઝડપીને કાર્યવાહી શરૂ કરી છે.

Last Updated : Jun 23, 2019, 3:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.