ETV Bharat / state

ધોધમાર વરસાદે કર્યું ખેડૂતોનું મોટું નુકસાન: અમરેલીમાં ખેતીપાક નિષ્ફળ, પશુઓનો ઘાસચારો છીનવાયો

અમરેલીના બાબરા પંથકમાં મોટાભાગના ગામડાઓમાં ભારે વરસાદને કારણે ખેતીપાક નિષ્ફળ ગયો છે તેમજ સતત વરસાદી માહોલથી પશુઓનો ઘાસચારો છીનવાયો છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

ધોધમાર વરસાદે કર્યું ખેડૂતોનું મોટું નુકસાન
ધોધમાર વરસાદે કર્યું ખેડૂતોનું મોટું નુકસાન (Etv Bharat Gujarat)

અમરેલી: ગુજરાતનાં અમુક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ વરસાદની સંભાવના છે. ત્યારે અમરેલીના બાબરા પંથકમાં વરસાદી તારાજીના દ્ર્શ્યો સામે આવ્યા છે. જેના પરિણામે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. આ સામે દરમિયાન નાના ખેડૂતોની હાલત દયનીય બની છે.

ઉપરાંત ગુજરાત આવીને ખેતી ઉપર નિર્ભર રહેતા પરપ્રાંતીય મજૂરોની હાલત કફોડી થઈ છે. મગફળી કાઢીને તૈયાર રાખેલા ખેડૂતોનના પાકની હાલત દયનીય બની છે. ઉપરાંત મગફળીના પાથરા વરસાદી પાણીમાં તરબતર હોવાના વિડીયો આવ્યા સામે છે.

અમરેલીમાં ખેતીપાક નિષ્ફળ, પશુઓનો ઘાસચારો છીનવાયો (Etv Bharat Gujarat)

તમને જણાવી દઈએ કે, સાવરકુંડલા પંથકમાં શરૂ થયો વરસાદ સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરી વાળ્યો હતો. જેમાં વરસાદી ઝાપટાઓ સાવરકુંડલાના છાપરી, લીખાળા, જીરા, નેસડી, આંબરડીમાં જોવા મળ્યા હતા. આમ, શહેરમાં ધોધમાર વરસાદ શરૂથવાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.

આ પણ વાંચો:

  1. અમદાવાદમાં મેઘરાજાનું તાંડવ: શહેરના અનેક વિસ્તારો થયા પાણીમાં ગરકાવ
  2. નવસારીમાં વરસાદ બાદ આકાશમાં ચમકી વિજળી: નયનરમ્ય આકાશી દ્રશ્યોનો વિડીયો થયો વાઇરલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.