ETV Bharat / state

ભુપેન્દ્રસિંહના વકીલની રિટ હાઈકોર્ટે રેકોર્ડ પર લીધી

અમદાવાદઃ રાજ્યના કાયદાપ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાની જીતને પડકારતી અશ્વિન રાઠોડની રિટની મંગળવારે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં સુનાવણી દરમ્યાન ભુપેન્દ્ર ચુડાસમાના વકીલ નિરૂપમ નાણાવટ્ટીએ આ કેસમાં વધુ સાક્ષીઓની ઉલટ તપાસની જરૂર ન હોવાથી પુરાવવા બંધ કરવાની માગ કરતા કોર્ટે તેને રેકોર્ડ પર લઈ 23મી સપ્ટેમ્બરના રોજ વધું સુનાવણી હાથ ધરવાનો હુકમ કર્યો હતો.

ભુપેન્દ્રસિંહના વકીલની માગ હાઈકોર્ટે રેકોર્ડ પર લીધી
author img

By

Published : Sep 18, 2019, 6:51 AM IST

અરજદાર તરફથી કરાયેલી અરજીમાં અગાઉ ભુપેન્દ્ર ચુડાસમા તરફથી પોતાની તરફેણમાં સાક્ષીઓ તપાસવાની યાદી અદાલત સમક્ષ રજૂ કરાઈ હતી. ધોળકા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર જાવેંદ મીંયા કાદરીએ સાક્ષી તરીકે પુરાવવા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ભુપેન્દ્ર ચુડાસમાએ પોતે જુબાની આપવાની તૈયારી બતાવી હતી. ચુડાસમાની જુબાની પૂર્ણ થતાં તેમના પછી કોર્ટમાં જુબાની કોણ આપશે તેનું નામ આપવાનું હતું. જો કે, તેમના વકીલે વધુ સાક્ષીઓને ન તપાસવાની રજૂઆત કરી હતી.

ભુપેન્દ્ર ચુડાસમાએ જુબાની દરમિયાન હાઈકોર્ટની કામગીરી સામે વાંધો વ્યકત કરતી અરજી મુદ્દે સુપ્રિમ કોર્ટમાં જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં માગ હતી .જેના જવાબ કોર્ટે કહ્યું કે, અમને તેની જરૂર નથી. ચુડાસમાની બે દિવસ જુબાની ચાલી હતી. જેમાં તેમને મત-ગણતરી સેન્ટરનાCCTV ફુટેજ બતાવવામાં આવ્યા હતા. જેમાં CCTVમાં દેખાતા શંકાસ્પદ વ્યકિતને કાયદાપ્રધાને પોતાનો ઓફિસ આસિટન્ટ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજ વ્યકિતને ઓળખવા મુદ્દે ચૂંટણી અધિકારી ધવલ જાનીએ અત્યાર સુધી હાઈકોર્ટને કોઈ જવાબ આપ્યો નથી.

વર્ષ 2017 ધોળકા વિધાનસભા જીતને પડકારતી રિટ મુદ્દે કાયદા પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા 27મી ઓગસ્ટના રોજ જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહી જુબાની આપશે. ધોળકા વિધાનસભા બેઠકથી ભુપેન્દ્ર ચુડાસમા 327 મતથી જીત્યા હતા. જેને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા પડકારવામાં આવી હતી. અશ્વિન રાઠોડે ચુડાસમા પર મત-ગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

Intro:રાજ્યના કાયદા પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાની જીતને પડકારતી અશ્વિન રાઠોડની રિટની મંગળવારે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં સુનાવણી દરમ્યાન ભુપેન્દ્ર ચુડાસમાના વકીલ નિરૂપમ નાણાવટ્ટીએ આ કેસમાં વધુ સાક્ષીઓની ઉલટ તપાસની જરૂર ન હોવાથી પુરાવવા બંધ કરવાની માંગ કરતા કોર્ટે તેને રેકોર્ડ પર લઈ 23મી સપ્ટેમ્બરના રોજ વધું સુનાવણી હાથ ધરવાનો હુકમ કર્યો હતો....Body:અરજદાર તરફથી કરાયેલી અરજીમાં અગાઉ ભુપેન્દ્ર ચુડાસમા તરફથી પોતાની તરફેણમાં સાક્ષીઓ તપાસવાની યાદી અદાલત સમક્ષ રજુ કરાઈ હતી. ધોળકા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર જાવેંદ મીંયા કાદરીએ સાક્ષી તરીકે પુરાવવા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ભુપેન્દ્ર ચુડાસમાએ પોતે જુબાની આપવાની તૈયારી બતાવી હતી. ચુડાસમાની જુબાની પૂર્ણ થતાં તેમના પછી કોર્ટમાં જુબાની કોણ આપશે તેનું નામ આપવાનું હતું જોકે તેમના વકીલે વધું સાક્ષીઓને ન તપાસવાની રજુઆત કરી હતી...

ભુપેન્દ્ર ચુડાસમાએ જુબાની દરમ્યાન હાઈકોર્ટની કામગીરી સામે વાંધો વ્યકત કરતી દાખલ કરેલી સુપ્રિમ કોર્ટમાં અરજી મુદે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં માફી માંગ હતી જેના જવાબ કોર્ટે કહ્યું કે અમને તેની જરૂર નથી. ચુડાસમાની બે દિવસ જુબાની ચાલી હતી.. જેમાં તેમને મત-ગણતરી સેન્ટરના સીસીટીવી ફુટેજ બતાવવામાં આવ્યા હતા જેમાં સીસીટીવીમાં દેખાતા શંકાસ્પદ વ્યકિતને કાયદા પ્રધાને પોતાનો ઓફિસ આસિટન્ટ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજ વ્યકિતને ઓળખવા મુદે ચુંટણી અધિકારી ધવલ જાનીએ અત્યાર સુધી હાઈકોર્ટને કોઈ જવાબ આપ્યો નથી...Conclusion:વર્ષ 2017 ધોળકા વિધાનસભા જીતને પડકારતી રિટ મુદે કાયદા પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા 27મી ઓગસ્ટના રોજ જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહી જુબાની આપશે. ધોળકા વિધાનસભા બેઠકથી ભુપેન્દ્ર ચુડાસમા 327 મતથી જીત્યા હતા જેને કોગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા પડકારવામાં આવી હતી..અશ્વિન રાઠોડે ચુડાસમા પર મત-ગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી..  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.