ETV Bharat / state

સિંહના મોત અટકાવવા કોર્ટ મિત્રે હાઈકોર્ટમાં કર્યા અનેક સૂચનો

અમદાવાદ: ગીરમાં સિંહોના અકાળે મૃત્યુ અટકાવવા માટે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓ મોટોના ભાગરૂપે કોર્ટ મિત્રએ નવા મુદા પર એમિક્સ ક્યુરી રિપોર્ટ જસ્ટીસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાકરની ખંડપીઠ સમક્ષ રજુ કરતા જણાવ્યું હતું કે અભ્યારણમાં ખુલ્લા કુવાની આસપાસ હજુ પણ ઉંચી દિવાલ લગાવવાની બાકી છે, વળી રેલ્વે ટ્રેક પાસે મોતને ભેટતા સિંહો માટે હજુ પણ તંત્રને ઘણા પગલા લેવાની જરૂર હોવાની કોર્ટ મિત્રએ રજૂઆત કરી હતી.

સિંહોના મોત અટકાવવા કોર્ટ મિત્રે હાઈકોર્ટમાં કર્યા અનેક સુચનો
author img

By

Published : Jun 20, 2019, 10:27 PM IST

રાજ્યમાં સિંહોના અકાળ મૃત્યુના મામલે કોર્ટ મિત્રએ નવ મુદ્દાઓ પર એમિકસ ક્યુરી એ તૈયાર કરેલો રિપોર્ટમાં જણાવ્યું હતું કે,

  • અભયારણ્યમાં ખુલ્લા કુવાઓની આસપાસ હજુ પણ ઉંચી દિવાલ ઉભી કરવાનું કામકાજ બાકી છે.
  • રેલવે ટ્રેક પાસે ચીન ફેન્સીંગ કરવાથી સિંહોની પ્રાકૃતિક પ્રમાણ ઘટે છે.
  • રાત્રીના સમયે પીપાવાવ પોર્ટ તરફ જતી ટ્રેનો પર રોક લગાવવી જોઈએ.
  • ટ્રેનની અડફેટે સિંહોના થતા મોતને અટકાવવા માટે રાત્રીની ટ્રેનો બંધ કરવી જોઈએ.
  • ગીર અભયારણ્યમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ ઘટાડવાની ભલામણ કરી હતી.
  • ગીર અભયારણ્યમાંથી પસાર થતા રેલવે ટ્રેકને શિફ્ટ કરવા
  • સિંહોના ગળામાં વીડિયો કોલિંગ અને તેને GPS કનેક્ટિવિટી આપવી

ગીર અભ્યારણમાં અકાળે સિંહોના મોત અટકાવવા અગાઉ હાઈકોર્ટે હાઈપાવર કમિટીની રચના કરવાનું સૂચન કર્યું હતું. આ હાઈ-પાવર કમિટીમાં સરકાર, પ્રજા અને તજજ્ઞો સહિતના તમામ લોકો ચર્ચા-વિચારણા કરી રિપોર્ટ તૈયાર કરે. હાઇકોર્ટે સૂચન કરતા કહ્યું હતું કે સિંહોના ટ્રેન નીચે કપાઈ જવાથી, વીજ કરન્ટ અને ખુલ્લા કુવામાં પડી જવાથી મોત નિપજે છે તેને કઈ રીતે અટકાવી શકાય તે મામલે હાઈ-પાવર કમિટી યોગ્ય તપાસ કરે.

ગીર અભ્યાણમાં ખુલ્લા રેલ્વે, વીજ વાયર અને ટ્રેકને લીધે અગાઉ અસંખ્ય સિંહોના મોત થયા છે. રેલ્વે વિભાગે સોગંદનામામાં રેલ્વેને ગીરમાં અવર-જવર દરમિયાન ઇમરજેન્સી બ્રેકનો ઉપયોગ કરવાની છૂટ આપી હોવાનો આદેશ કર્યો હતો.અભયારણ્ય વિસ્તારમાં પસાર થતી વેળાએ ટ્રેન 45 કિમીથી ઉપર ગતિએ ન ચલાવવામાં પણ રેલ્વે દ્વારા સૂચના આપવામાં આવી છે. પીપાવાવ પોર્ટમાં માલસમાનની હેરાફેરી દરમિયાન ઘણીવાર સિંહ અડફેટે આવી જતા હોવાની વાત પણ રેલ્વે વિભાગે કબૂલ કરી હતી

R_GJ_AHD_16_20-JUNE_2019_SINHO_ATKAVVA_COURT MITRA_NA-SUCHANO__HC_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - ગીર અભ્યારણમાં સિંહોના મોત અટકાવવા કોર્ટ મિત્ર હાઈકોર્ટમાં સુચન કર્યા

ગીરમાં સિંહોના અકાળે મૃત્યુ અટકાવવા માટે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓ મોટોના ભાગરૂપે કોર્ટ મિત્રએ નવા મુદા પર એમિક્સ ક્યુરી રિપોર્ટ જસ્ટીસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાકરની ખંડપીઠ સમક્ષ રજુ કરતા જણાવ્યું હતું કે અભ્યારણમાં ખુલ્લા કુવાની આસપાસ હજી પણ ઉંચી દિવાલ લગાવવાની બાકી છે, વળી રેલ્વે ટ્રેક પાસે મોતને ભેટતા સિંહો માટે હજી પણ તંત્રને ઘણા પગલા લેવાની જરૂર હોવાની કોર્ટ મિત્રએ રજુઆત કરી હતી...

રાજ્યમાં સિંહોના અકાળ મૃત્યુના મામલે કોર્ટ મિત્રનો ચોંકાવનારો રિપોર્ટ નવ મુદ્દાઓ પર એમિકસ ક્યુરી એ તૈયાર કર્યો રિપોર્ટ....

અભયારણ્યમાં ખુલ્લા કુવાઓની આસપાસ હજુ પણ ઉંચી દિવાલ ઉભી કરવાનું કામકાજ હજી બાકી છે..

 રેલવે ટ્રેક પાસે ચીન ફેન્સીંગ કરવાથી સિંહોની પ્રાકૃતિક પ્રમાણ ઘટે છે

રાતના સમયે પીપાવાવ પોર્ટ તરફ જતી ટ્રેનો પર રોક લગાવવી જોઈએ

 ટ્રેનની અડફેટે સિંહોના થતા મોતને અટકાવવા માટે રાતની ટ્રેનો બંધ કરવી જોઈએ

ગીર અભયારણ્યમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ ઘટાડવાની ભલામણ કરી હતી

ગીર અભયારણ્યમાંથી પસાર થતા રેલવે ટ્રેકને શિફ્ટ કરવાનું પણ કોર્ટ મિત્રે કર્યું સૂચન

સિંહોના ગળામાં વીડિયો કોલિંગ અને તેને GPS કનેક્ટિવિટી આપવાનું પણ સૂચન

ઇલેક્ટ્રીક ફેન્સીંગના કારણે સિંહોના મોતનો તાજેતરમાં કોઈ બનાવ નહીં પરતું ઇલેક્ટ્રીક ફેન્સીંગ કરનારાઓ અંગે માહિતી આપનાર લોકોને આપવા પણ સૂચન

ગીર અભયારણ્યમાં ચાલતી વિવિધ અને માઇનિંગ પ્રવૃત્તિના કારણે પણ સિંહ ના મોત ની ઘટનાઓ બની હોવાનું તારણ

ગેરકાયદેસર થતા લાયન શો લાયન અને શો કરનાર સહિત જૂના તમામ લોકો સામે ફોજદારી  કાર્યવાહી કરવામાં આવે.. આવા ગુનાને બિનજામીનપાત્ર ગુનાઓ ગણવા પણ સૂચન

સિંહ શિકાર કરી શકે તેવા પશુઓની સંખ્યા ગીરમાં ઘટી હોવાનું પ્રાથમિક તારણ પશુઓની સંખ્યા વધારવાની પણ સુચના કોર્ટ મિત્ર દ્વારા આપાવામં આવી છે..

 સિંહ માટે પાણીની પણ અછત હોવાથી ઉના પીવા માટેના પાણી ની વ્યવસ્થા યોગ્ય રીતે ઉભી કરવા સૂચન

ગીર અભ્યારણમાં અકાળે સિંહોના મોત અટકાવવા અગાઉ  હાઈકોર્ટે હાઈપાવર કમિટીની રચના કરવાનું સૂચન કર્યું હતું. આ હાઈ-પાવર કમિટીમાં સરકાર, પ્રજા અને તજજ્ઞો સહિતના તમામ લોકો ચર્ચા-વિચારણા કરી રિપોર્ટ તૈયાર કરે. હાઇકોર્ટે સૂચન કરતા કહ્યું હતું કે સિંહોના ટ્રેન નીચે કપાઈ જવાથી, વીજ કરન્ટ અને ખુલ્લા કુવામાં પડી જવાથી મોત નિજપે છે એને કઈ રીતે અટકાવી શકાય એ મામલે હાઈ-પાવર કમિટી યોગ્ય તપાસ કરે...

ગીર અભ્યારણ અને આસપાસના વિસ્તારમાં સિંહોના મોત મામલે અગાઉ રેલવે મંત્રાલય દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામા થકી જવાબ રજૂ  કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેનની અડફેટથી સિંહોના મોત થતા હોવાની વાત રેલવે વિભાગએ સ્વીકારી હતી..

ગીર અભ્યાણમાં ખુલ્લા રેલવે વીજ વાયર અને ટ્રેકને લીધે અગાઉ અસંખ્ય સિંહોના થયા છે.. રેલવે વિભાગે સોગંદનામામાં ગીરમાં આવન-જાવન દરમિયાન ઇમરજેન્સી બ્રેકનો ઉપયોગ કરવાની છૂટ આપી હોવાનો આદેશ કર્યો હતો..અભયારણ્ય વિસ્તારમાં પસાર થતી વેળાએ ટ્રેન 45 કિમીથી ઉપર ગતિએ ન ચલાવવામાં એવી પણ રેલવે દ્વારા સૂચના આપવામાં આવી છે...પીપાવાવ પોર્ટમાં માલસમાનની હેરાફેરી દરમિયાન ઘણીવાર સિંહ અડફેટે આવી જતા હોવાની વાત પણ રેલવે વિભાગે કબૂલ કરી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.