ETV Bharat / state

કરોડોના બોગસ બિલ બનાવનાર કુશલ ટ્રેડલીંક લિમિટેડના MDની ધરપકડ

અમદાવાદઃ શહેરના સીજી રોડ પર આવેલી કુશલ ટ્રેડલિંક લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સંદીપ અગ્રવાલની CGST બોગસ બિલ બનાવી ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટમાં લેવા બદલ ધરપકડ કરવામા આવી હતી.

author img

By

Published : Apr 3, 2019, 11:27 AM IST

Updated : Apr 3, 2019, 1:41 PM IST

સ્પોટ ફોટો

ટેક્સ ચોરીના મામલે અગાઉ પણ આ કુશલ ટ્રેડલિંક લિમિટેડકંપની વિવાદમાં આવી હતી, અને હવે CGSTમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટને લઈને તે ફરી વિવાદમાં આવી છે. CGSTના જણાવ્યા અનુસાર બોગસ બિલો બનાવીને કંપનીએ અંદાજે રુપિયા88.78 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી.

તમામ પ્રકારની ખરીદી અને વેચાણ માત્ર કાગળ પર જ કરતા હતા. આવી રીતે અંદાજે રુપિયા 672.32 કરોડના બોગસ બિલ બનાવ્યા હતા. CGST સમક્ષ સંદીપ અગ્રવાલે કબૂલાત કરી હતી કે,સામાનની કોઈ ભૌતિક રીતે હેરફેર થઈ ન હોવાથી તેને લગતા કોઈ ઈ-વે બિલ, એલઆર કે ટ્રાન્સપોર્ટના કાગળો ઉપલબ્ધ નથી.

R_GJ_AHD_02_03_APR_2019_KUSHAL_LIMITED_PHOTO_SOTRY_ANAND_MODI_AHMD

અમદાવાદ 

કરોડોના બોગસ બિલ કૌભાંડમાં કૌશલ ટ્રેડલિન્કમાં એમડી સંદીપ અગ્રવાલની ધરપકડ 

 શહેરના સીજી રોડ પર આવેલી કુશલ ટ્રેડલિંક લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સંદીપ અગ્રવાલની સીજીએસટીએ બોગસ બિલ બનાવી ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટમાં લેવા બદલ ધરપકડ કરી છે. 

ટેક્સ ચોરીના મામલે અગાઉ પણ આ કંપની  વિવાદમાં આવી હતી અને હવે જીએસટીમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટને લઈને તે ફરી વિવાદમાં આવી છે.સીજીએસટીના જણાવ્યા અનુસાર બોગસ બિલો બનાવીને કંપનીએ અંદાજે રૂ. 88.78 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. સીજીએસટીએ જણાવ્યું હતું કે, સંદીપ અગ્રવાલે બોગસ બિલ બનાવ્યા હતા. તમામ પ્રકારની ખરીદી અને વેચાણ માત્ર કાગળ પર જ કરતા હતા. આવી રીતે અંદાજે રૂ.672.32 કરોડના બોગસ બિલ બનાવ્યા હતા. સીજીએસટી સમક્ષ સંદીપ અગ્રવાલે કબૂલાત કરી હતી કે,સામાનની કોઈ ભૌતિક રીતે હેરફેર થઈ ન હોવાથી તેને લગતા કોઈ ઈ-વે બિલ, એલઆર કે ટ્રાન્સપોર્ટના કાગળો ઉપલબ્ધ નથી.

Last Updated : Apr 3, 2019, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.