ETV Bharat / state

AMC દ્વારા 26 મેના દિવસે 'પ્લોગીંગ રન'નું આયોજન - AHD

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આગામી તારીખ 26 મે 2019ના દિલસે પ્લોગીંગ રનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરના માર્ગો પર જોગીંગ કરતા કરતા શહેરીજનો કચરો ઉપાડશે અને સ્વચ્છતાનો સંદેશો આપશે. આ સંપૂર્ણ ફ્રી પ્લોગીંગ રનમાં વધુને વધુ લોકો જોડાય પોતાના અને શહેરના આરોગ્ય અને શહેરને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપે તેવી પહેલ કરવામાં આવશે.

AMC
author img

By

Published : May 14, 2019, 11:23 PM IST

છેલ્લા કેટલાક સમયથી ભારતના શહેરોમાં જેવા કે બેંગ્લોર, હૈદરાબાદ તેમજ મુંબઈમાં આ પ્રકારની રન કરવામાં આવી હતી. જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રવૃત્તિથી પ્રેરાઈને 42.1.com દ્વારા AMCના સહયોગથી 26 મેના રોજ પ્લોગીંગ રનનું આયોજન કરવામાં આવશે.

AMC દ્વારા 26 મેના દિવસે 'પ્લોગીંગ રન'નું આયોજન
અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવામાં નાગરિકો પણ પોતાનું યોગદાન આપે તેવી આદર્શ ભાવના સાથે સવારના સમયે જોગીંગ કરતા કરતા કચરો ઉપાડવાની રન એટલે કે પ્લોગીંગ રનનું આયોજન કરવામાં આવશે. વહેલી સવારે 6.15 કલાકે ફ્લેગ ઓફ થશે. રનની શરૂઆત તેમજ સમાપ્તિ વેસ્ટગેટ એસ.જી.હાઇવે ખાતેથી રહેશે. વેસ્ટઝોન ખાતેથી પ્રહલાદનગર ક્રોસ રોડથી પરત વેસ્ટગેટ પર પૂર્ણ થશે.5 કિલોમીટરના રૂટ પર આ રનનું આયોજન થશે. ભાગ લેનાર પ્રત્યેક પ્રતિનિધીને રન પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર, ટી-શર્ટ, ગુડીબેગ તેમજ રિફ્રેશમેન્ટ આપવામાં આવશે. કચરાના નિકાલ માટે જરૂરી ડસ્ટબીન અને મેડિકલ ફેસિલિટી પણ આપવામાં આવશે.

Intro:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આગામી તારીખ ૨૬ મેં ૨૦૧૯ના રોજ પ્લોગીંગ રનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અમદાવાદ શહેરના માર્ગો પર જોગીંગ કરતા કરતા શહેરીજનો કચરો ઉપાડશે અને સ્વચ્છતાનો સંદેશો આપશે.

Body:છેલ્લા કેટલાક સમયથી ભારતના શહેરોમાં જેવા કે બેંગ્લોર, હૈદરાબાદ તેમજ મુંબઈમાં આ પ્રકારની રન કરવામાં આવી હતી જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો આ પ્રવૃત્તિથી પ્રેરાઈને 42.1.com દ્વારા એએમસીના સહયોગથી ૨૬ મેન રોજ પ્લોગીંગ નું આયોજન કરવામાં આવશે.

અમદાવાદ શહેરને સ્વચ્છ તેમજ નાગરિકો પણ સુખકારીમાં પોતાનું યોગદાન આપે તેવી આદર્શ ભાવના સાથે સવારના સમયે જોગીંગ કરતા કરતા કચરો ઉપાડવાની રણ એટલે કે પ્લોગીંગ રનનું આયોજન કરવામાં આવશે. વહેલી સવારે ૬:૧૫ કલાકે ફ્લેગ ઓફ થશે. સદન રનની શરૂઆત તેમજ સમાપ્તિ વેસ્ટગેટ એસ.જી.હાઇવે ખાતેથી રહેશે. વેસ્ટઝોન ખાતેથી પ્રહલાદનગર ક્રોસ રોડ થી પરત વેસ્ટગેટ પર પૂર્ણ થશે.

૫ કિલોમીટર ના રૂટ પર સદનનું આયોજન થશે. ભાગ લેનાર પ્રત્યેક પ્રતિનિધીને રન પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર, ટી-શર્ટ, ગુડીબેગ તેમજ રિફ્રેશમેન્ટ આપવામાં આવશે. કચરાના નિકાલ માટે જરૂરી ડસ્ટબીન અને મેડિકલ ફેસિલિટી આપવામાં આવશે.

Conclusion:સંપૂર્ણ ફ્રી પ્લોગીંગ રનમાં વધુને વધુ લોકો જોડાય પોતાના અને શહેરના આરોગ્ય અને શહેરના સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાર આપે તેવી પહેલ કરવામાં આવશે.

byte 1 વિશાલ ખનામા, ડેપ્યુટી કમિશ્નર, એએમસી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.