ETV Bharat / state

વાતાવરણના પલટા બાદ પણ કેરીનો મબલખ પાક થતાં ખેડૂતોમાં આનંદ

અમદાવાદઃ ચાલુ વર્ષે ગુજરાતમાં કેરીના પાકને અનુરૂપ વાતાવરણ રહ્યું છે, ત્યારે કેરીની દરેક જાતનો પાક પુષ્કળ પ્રમાણમાં થયેલો જોવા મળે છે. આંબા ઉપર મબલક પાક આવતા ખેડૂતોમાં ખુશીના લાગણી પ્રસરી છે.

અમદાવાદમાં થયો કેરીનો મબલખ પાક
author img

By

Published : May 28, 2019, 2:46 PM IST

ખેડૂત અરવિંદ પટણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ચાલુ વર્ષે કેરીનો મબલખ પાક થવાથી અને વાતાવરણનો પણ તેટલો જ આભાર માનવો રહ્યો. કેમકે આ વર્ષે કેરીના પાકને અનુરૂપ વાતાવરણ રહેતા પાક વધુ થયો છે.જેના કારણે આટલી પુષ્કળ પ્રમાણમાં કેરીઓ આંબા પર જોવા મળે છે.

વાતાવરણના પલટા બાદ પણ કેરીનો મબલખ પાક થતાં ખેડૂતોમાં આનંદ

ખેડૂત અરવિંદ પટણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ચાલુ વર્ષે કેરીનો મબલખ પાક થવાથી અને વાતાવરણનો પણ તેટલો જ આભાર માનવો રહ્યો. કેમકે આ વર્ષે કેરીના પાકને અનુરૂપ વાતાવરણ રહેતા પાક વધુ થયો છે.જેના કારણે આટલી પુષ્કળ પ્રમાણમાં કેરીઓ આંબા પર જોવા મળે છે.

વાતાવરણના પલટા બાદ પણ કેરીનો મબલખ પાક થતાં ખેડૂતોમાં આનંદ
Intro:ચાલુ વર્ષે ગુજરાતમાં કેરીનો મબલખ પાક થયેલો છે. પછી તે કેસર કેરી હોય, આફુસ કેરી હોય કે લંગડા કેરી હોય.

Body:દરેક પ્રકારની કેરીની જાત નો પાક પુષ્કળ પ્રમાણમાં થયેલો જોવા મળે છે.આંબા ઉપર મબલક પાક આવતા ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ છે.

Conclusion:ખેડૂત અરવિંદ પટણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે કેરીનો મબલખ પાક થવાથી અને વાતાવરણનો પણ તેટલો જ આભાર માનવો રહ્યો. કેમકે આ વર્ષે વાવાઝોડુ કે કમોસમી વરસાદ થયો નથી.જેના કારણે આટલી પુષ્કળ પ્રમાણમાં કેરીઓ આંબા પર જોવા મળે છે. બાઈટ. અરવિંદ પટણી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.