અમદાવાદ : મોટેરા સ્ટેડિયમ પોલીસ હસ્તક થયું છે અને હાલ સ્ટેડિયમમાં કોઈને પણ એન્ટ્રી પાસ વિના પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જે લોકો સ્ટેડિયમમાં પરવાનગી અને પાસ સાથે પ્રવેશે છે તેમનું સઘન ચેકીંગ કરવામાં આવે છે અને ત્યારબાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સ્ટેડિયમમાં 24 કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ સ્ટેડિયમમાં હાજર છે અને સતત સ્ટેડિયમનું નિરીક્ષણ કરી રહ્યા છે.
અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ - ડોનાલ્ડ ટ્રમ્પ
મોટેરા સ્ટેડિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે સલામતી અને સુરક્ષના હેતુથી સ્થાનિક પોલીસ અને એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
![અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ મોટેરા સ્ટેડિયમમાં એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6113772-thumbnail-3x2-ahhhddd.jpg?imwidth=3840)
મોટેરા સ્ટેડિયમમાં એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ