ETV Bharat / state

માતૃભાષા દિવસ નિમિત્તે ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના, નવી પેઢી માટે ગૌરવવંતા સાહિત્ય - Gujarat Sahitya Corner

માતૃભાષા દિવસ (Mother Language Day 2022) અને આઝાદી કા અમૃત મહોત્સવના 75 વર્ષ નિમિત્તે ગુજરાત ચેમ્બર્સમાં ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કોર્નરનું ઉદ્ઘાટન (Inauguration of Zaverchand Meghani Sahitya Corner) કરવામાં આવ્યું છે. જે નવી પેઢી માટે ગૌરવવંતા સાહિત્ય રહેશે.

માતૃભાષા દિવસ નિમિત્તે ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના, નવી પેઢી માટે ગૌરવવંતા સાહિત્ય

author img

By

Published : Feb 22, 2022, 7:54 AM IST

અમદાવાદ : 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા (Mother Language Day 2022) દિવસ, ક્યાંકને ક્યાંક વધતાં જતાં અંગ્રેજી ભાષાના ચલણમાં ગુજરાતી ભાષાનું વ્યાપ ઓછું થતું જતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે લોકોમાં સાહિત્ય અને ગુજરાતી કલા વારસાનો વ્યાપ પહોંચે તે માટે ગુજરાત ચેમ્બરમાં ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કોર્નરનું (Inauguration of Zaverchand Meghani Sahitya Corner) ઉદઘાટન કરવામાં આવ્યું છે.

"નવી પેઢી માટે ગૌરવવંતા સાહિત્ય"

માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત ચેમ્બરમાં ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ ETV Bharat ને જણાવ્યું કે, ગુજરાત ચેમ્બરની (Zaverchand Meghani in Gujarat Chambers) અંદર માતૃભાષા ગૌરવ દિવસ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીનું પ્રાપ્ય 75 જેટલા કોર્નરની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતભરમાં આ 75 નું સાહિત્ય કોર્નર (Gujarat Sahitya Corner) છે. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતી નિમિત્તે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આનું સવિશેષ અને મને આશા છે કે આ સાહિત્ય થકી આપણી નવી પેઢી માટે ગૌરવવંતા સાહિત્યને વાંચીને જીવનમાં ઉતારશે.

આ પણ વાંચો : ગુજરાતને ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ જેવા સાહિત્યકારો આપનાર જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના આજે 120 વર્ષ પૂર્ણ

"મેઘાણી સાહિત્યકાર, પત્રકાર તેમજ રાષ્ટ્રીય શાયર"

ગુજરાત ચેમ્બરના પ્રેસિડેન્ટ હેમંત શાહે જણાવ્યું કે, ચેમ્બર ઓફ કોમર્સ આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષ સેલિબ્રેટ કરી રહ્યું છે. ત્યારે ઝવેરચંદ મેઘાણી એક ઉત્તમ સાહિત્યકાર, પત્રકાર તેમજ રાષ્ટ્રીય શાયર હોવાના નાતે લોકો સુધી તેમનું સાહિત્ય પહોંચે અને વાંચે તે માટે ગુજરાત ચેમ્બરમાં ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કોર્નરની (Matrubhasha Day 2022) સ્થાપના કરવામાં આવી છે.

આ પણ વાંચો : ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ: લોકગાયિકા કિંજલ દવેએ ETV Bharatના દર્શકો માટે રજૂ કરી આ ખાસ રચના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.