ETV Bharat / state

ગાંધીજીની થીમ પર આધારિત ગુજરાત સરકારે 2020નું કેલેન્ડર જાહેર કર્યું - Gujarat government announces calendar of 2020 based on Gandhiji theme

ગાંધીનગરઃ ગુજરાત સરકારના ખાણ અને ઉદ્યોગ વિભાગ દ્વારા ગુજરાત સરકારનું કેલેન્ડર પ્રકાશિત કરવામાં આવ્યું છે. વર્ષ 2020ના વાર્ષિક કેલેન્ડરનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિમોચન કર્યુ હતું. આ વર્ષનું કેલેન્ડર મહાત્મા ગાંધીજીના જીવનકવન પરની થીમ સાથે તૈયાર કરાયું છે.

amd
ગાંધીનગર
author img

By

Published : Dec 30, 2019, 8:43 PM IST

જાણીતી સંસ્થાઓ દ્વારા પ્રકાશિત થતાં કેલેન્ડરોનું આગવું આકર્ષણ હોય છે કે, તેમાં કોઇ થીમ હોય છે. ત્યારે સરકારી કેલેન્ડર હોવાથી આ કેલેન્ડરમાં ગુજરાત જ નહીં દેશવિદેશમાં વિશ્વવિભૂતિ એવા મહાત્મા ગાંધીજીના જીવનકવનને આવરી લેવામાં આવ્યું છે. કેલેન્ડરના વિમોચન પ્રસંગે મુખ્યપ્રધાન રુપાણી તેમજ ખાસ ફરજ પરના અધિકારી ડી.એચ.શાહ, માહિતી નિયામક અશોકભાઇ કાલરિયા, અધિક માહિતી નિયામક અરવિંદભાઇ પટેલ, સંયુક્ત માહિતી નિયામક પુલક ત્રિવેદી અને સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીના નિયામક વી. એમ. રાઠોડ તસવીરમાં નજરે પડે છે.

ગુજરાત સરકારે 2020નું કેલેન્ડર જાહેર કર્યું ગાંધીજીની થીમ પર આધારિત

ગાંધી વિચારના પ્રચારપ્રસારને ગતિ આપતું આ કેલેન્ડર ગુજરાત સરકાર દ્વારા નવી પેઢીમાં ગાંધી આદર્શોને સચિત્ર માધ્યમ દ્વારા વધુ સુદ્રઢતાથી પહોંચાડવાનો એક સુંદર પ્રયાસ પણ છે.

Intro:રેડી ટુ પબ્લિશ

ગાંધીનગરઃ ગુજરાત સરકારના ખાણ અને ઉદ્યોગ વિભાગ દ્વારા ગુજરાત સરકારનું કેલેન્ડર પ્રકાશિત કરવામાં આવ્યું છે. વર્ષ 2020ના વાર્ષિક કેલેન્ડરનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિમોચન કર્યુ હતું. આ વર્ષનું કેલેન્ડર મહાત્મા ગાંધીજીના જીવનકવન પરની થીમ સાથે તૈયાર કરાયું છે. Body:જાણીતી સંસ્થાઓ દ્વારા પ્રકાશિત થતાં કેલેન્ડરોનું આગવું આકર્ષણ હોય છે કે તેમાં કોઇ થીમ હોય છે. ત્યારે સરકારી કેલેન્ડર હોવાથી આ કેલેન્ડરમાં ગુજરાત જ નહીં દેશવિદેશમાં વિશ્વવિભૂતિ એવા મહાત્મા ગાંધીજીના જીવનકવનને આવરી લેવામાં આવ્યું છે. કેલેન્ડરના વિમોચન પ્રસંગે મુખ્યપ્રધાન રુપાણી તેમ જ ખાસ ફરજ પરના અધિકારી ડી.એચ.શાહ, માહિતી નિયામક અશોકભાઇ કાલરિયા, અધિક માહિતી નિયામક અરવિંદભાઇ પટેલ, સંયુક્ત માહિતી નિયામક પુલક ત્રિવેદી અને સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીના નિયામક વી. એમ. રાઠોડ તસવીરમાં નજરે પડે છે.Conclusion:ગાંધી વિચારના પ્રચારપ્રસારને ગતિ આપતું આ કેલેન્ડર ગુજરાત સરકાર દ્વારા નવી પેઢીમાં ગાંધીઆદર્શોને સચિત્ર માધ્યમ દ્વારા વધુ સુદ્રઢતાથી પહોંચાડવાનો એક સુંદર પ્રયાસ પણ છે.

------------------------------------------

સ્ટોરી એપ્રૂવ્ડ બાય ભરત પંચાલ

સ્ટોરી એડિટેડ બાય પારુલ રાવલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.