ETV Bharat / state

LIVE UPDATE: છેલ્લા 24 કલાકમાં 11,592 પોઝિટિવ કેસ નોંઘાયા

corona
corona
author img

By

Published : May 10, 2021, 6:27 AM IST

Updated : May 10, 2021, 7:28 PM IST

19:26 May 10

છેલ્લા 24 કલાકમાં 11,592 પોઝિટિવ કેસ નોંઘાયા

  • છેલ્લા 24 કલાકમાં 11,592 પોઝિટિવ કેસ નોંઘાયા  
  • 14,931 દર્દીઓ કોરોનાને માત આપી  
  • છેલ્લા 24 કલાકમાં 117 દર્દીના મોત નિપજ્યા  
  • અમદાવાદમાં 3,194, સુરતમાં 823, રાજકોટ 319 અને બરોડામાં 751 કેસ નોંઘાયા

18:13 May 10

ઑક્સિજનની જરૂર છે તેવા દર્દીને આપવામાં આવે છે, રેમડેસિવિર અને આ ઇન્જેક્શન ના લીધા હોય તેમના બંનેના સ્ટડી થયા છે પરંતુ મૃત્યુ બંનેમાં સરખા થયા છેઃ ડૉ.અતુલ

  • ઑક્સિજનની જરૂર છે તેવા દર્દીને આપવામાં આવે છે,  રેમડેસિવિર અને આ ઇન્જેક્શન ના લીધા હોય તેમના બંનેના સ્ટડી થયા છે પરંતુ મૃત્યુ બંનેમાં સરખા થયા છેઃ ડૉ.અતુલ
  • સ્ટીરોઇડને ટાળવી જોઈએ, નેચરલ કોર્સના સમયે શરૂઆતમાં આપશો તો નેચરલ કોર્ષ ઓલ્ટર થશે અને બીજા કોમલપિકેટેડ ઉભા થશેઃ ડૉ.અતુલ

18:09 May 10

રેમ ડેસિવિર મામલે એક પણ સ્ટડીમાં એવું પુરવાર નથી થયું કે દર્દીનો જીવ બચ્યો છે પરંતુ હોસ્પિટલ સ્ટે ઘટે છેઃ ડૉ.અતુલ

  • રેમ ડેસિવિર મામલે એક પણ સ્ટડીમાં એવું પુરવાર નથી થયું કે દર્દીનો જીવ બચ્યો છે પરંતુ હોસ્પિટલ સ્ટે ઘટે છેઃ ડૉ.અતુલ
  • સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને ગભરાવાની જરૂર નથીઃ ડૉ.અતુલ

18:08 May 10

ટેસ્ટ પોઝિટિવ આવતા, ઘણી દવાનો આગ્રહ રાખે છે, પરંતુ યંગ છે, કોમોરબિટ છે તેમને વધુ દવાઓનો આગ્રહ ન રાખવોઃ ડૉ. અતુલ

  • ટેસ્ટ પોઝિટિવ આવતા, ઘણી દવાનો આગ્રહ રાખે છે, પરંતુ યંગ છે, કોમોરબિટ છે તેમને વધુ દવાઓનો આગ્રહ ન રાખવોઃ ડૉ. અતુલ
  • 80 ટકા, આરામ, હાઇડ્રેશન અને ડોલો જેવી દવાઓથી પણ સાજા થઈ શકે છેઃડૉ. અતુલ
  • 20 ટકાને જ સારવારની મોટી જરૂર હોય છેઃ ડૉ. અતુલ

18:05 May 10

બીજા વેવમાં જે કેસો વધતા જતા તે 29 એપ્રિલથી ઘટી રહ્યા છે: જયંતિ રવી

  • બીજા વેવમાં જે કેસો વધતા જતા તે 29 એપ્રિલથી ઘટી રહ્યા છે: જયંતિ રવી
  • બીજા વેવ પછી ત્રીજો વેવ આવશે તેવું એક્સપર્ટ કહી રહ્યા જે સંદર્ભે આજે બેઠક હતી. જેમાં આ ફોર્સને બોલાવવામાં આવીઃ જયંતિ રવી
  • ઈન્ફ્રાસ્ટ્રકચર, બેડ, ઓક્સીજન, મારું ગામ કોરોના મુક્ત ગામ વિશે બેઠકમાં ચર્ચા થઈ: જયંતિ રવી

17:12 May 10

તાપી: જિલ્લામાં 806 સેમ્પલ લેવાયાં, નવા 15 કોરોના પોઝિટિવ

  • કોરોના સારવાર હેઠળ એક દર્દીનું મોત
  • 776  દર્દીઓ કોરોના સારવાર હેઠળ
  • 68 દર્દીઓને સાજા થતા રજા અપાઈ
  • કોરોના દર્દીઓનો મૃત્યુઆંક 107
  • તાલુકો કેસ
  • વાલોડ  ૩
  • વ્યારા ૪
  • ડોલવણ ૨
  • સોનગઢ ૨
  • ઉચ્છલ ૦
  • નિઝર ૧
  • કુકરમુંડા ૩

11:43 May 10

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 55 દર્દીઓના કોરોનાના કારણે થયા મોત

  • રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 55 દર્દીઓના કોરોનાના કારણે થયા મોત

06:29 May 10

રાજ્યમાં હાલની સ્થિતિ

રાજ્યમાં અત્યાર સુધીમાં 6,81,012ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8,394 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 5,33,004 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ 1,39,614 એક્ટિવ કેસ છે, જેમાંથી 786 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 38 હજાર 828 દર્દીની હાલત સ્થિર છે.

06:23 May 10

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટ્યું

  • 24 કલાકમાં 11084 નવા કેસ સાથે 14,770 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
  • રાજ્યમાં આજે 121 દર્દીઓના થયાં મૃત્યુ

06:02 May 10

LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,084 કેસ નોંધાયા

14,770 દર્દીઓએ કોરોનાને માત આપી

સૌથી વધુ અમદાવાદમાં 2883 કેસ સામે 6577 દર્દીઓ સાજા થયા

રિકવરી રેટમાં વધારો આવ્યો

ગુજરાતમાં રિકવરી રેટ 78.27 ટકા થયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 121દર્દીના થયા નિધન.

Last Updated : May 10, 2021, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.