ETV Bharat / state

નેતાને પ્રચાર મોંઘો પડ્યો : પ્રચાર માટે નીકળેલા નેતાનો વિરોધ થતાં ચાલતી પકડી - AAP

અમદાવાદની દાણીલીમડા બેઠક પર AAP (Ahmedabad AAP leader) દ્વારા દિનેશ કાપડિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. દિનેશ કાપડિયા પોતાના મત વિસ્તારની (AAP leader Dinesh Kapadia Campaign) અંદર ડોટ ડોર પ્રચાર કરવા માટે ગયા હતા. તે સમયે સ્થાનિક લોકો દ્વારા કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવતા તેમણે ત્યાંથી ચાલતી પકડી હતી. (Gujarat Assembly Election 2022)

નેતાને પ્રચાર મોંઘો પડ્યો : પ્રચાર માટે નીકળેલા નેતાનો વિરોધ થતાં ચાલતી પકડી

author img

By

Published : Nov 14, 2022, 11:30 AM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો (Ahmedabad AAP leader) બાકી છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના કેન્દ્રીય નેતાઓને પ્રચારમાં ઉતારી દેવામાં આવ્યા છે. તમામ પાર્ટી પોતાની સરકાર બનાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરતું આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ કાપડિયાને અમદાવાદ શહેરની દાણીલીમડા વિધાનસભા બેઠક પર કડવો અનુભવ થયો હતો. (AAP leader Dinesh Kapadia Campaign)

પ્રચાર માટે નીકળેલા નેતાનો વિરોધ થતાં ચાલતી પકડી

આપના ઉમેદવાર ચાલતી પકડી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવે છે. જેન લઈને ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે, ત્યારે ઉમેદવારો પોતાના મત વિસ્તારની અંદર (Campaign AAP in Danilimda) પ્રજા વચ્ચે જઈને મત માગી રહ્યા છે. જેને લઈને અમદાવાદના વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ કાપડિયા પોતાના સમર્થકો સાથે જ્યારે દાણીલીમડા મત વિસ્તારની અંદર મત માગવા નીકળ્યા હતા, ત્યારે સ્થાનિક લોકો દ્વારા કોંગ્રેસનો નારા લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેના જેના લીધે દિનેશ કાપડિયા ત્યાંથી ચાલી નીકળ્યા હતા. (Dinesh Kapadia Campaign in Danilimda)

ડોર ટુ ડોર પ્રચાર આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. મોટાભાગના કાર્યકર્તાઓ જાહેર સભાસંબોને બદલે પ્રજાના ઘરે જઈને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જેમાં નાગરિકોને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party campaign in Gujarat) દ્વારા આપેલા વચનોને જનતાને આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરની દાણીલીમડા વિધાનસભાના ઉમેદવાર દિનેશ કાપડિયા સ્થાનિક લોકોને પત્રિકાઓ વહેંચવા પહોંચ્યા હતા. તે સમયે દાણીલીમડા વિધાનસભાના એક પણ વ્યક્તિએ તે પત્રિકાઓ હાથમાં લીધી ન હતી. સ્થાનિક લોકો દ્વારા કોંગ્રેસ જિંદાબાદના નારાઓ લગાવતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ કાપડિયાએ ત્યાંથી ચાલતી પકડી હતી. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.