‘MYBSNL’ એપ અથવા ઓફિશિયલ વેબસાઈટ પર પણ બિલ ચૂકવી શકાશે.જે ગ્રાહકોના મોબાઈલ નંબર અને ઈ-મેલ BSNL કચેરીમાં નોંધાવ્યા ન હોય તેવા તમામ ગ્રાહકો નજીકના BSNL ગ્રાહક સુવિધા કેન્દ્ર, નજીકની એકાઉન્ટ્સ ઓફિસરની કચેરી અથવા bsnlgogreenatd@gmail.com પર વિગતો આપી પોતાની નોંધણી કરાવી શકશે. તેમજ પોસ્ટ ઓફિસ અને કેશ કાઉન્ટર સિવાય બિલની ચૂકવણી ‘MYBSNL’ એપ અથવા www.bsnl.co.in વેબસાઈટ દ્વારા પણ કરી શકાશે.
BSNLની અમદાવાદીઓને ભેટ, હવે તમામ બિલ ‘MYBSNL’ એપ પર ચૂકવી શકાશે - BSNL
અમદાવાદ:શહેરીજનોને હવે BSNL(ભારત સંચાર નિગમ લિમિટેડ)ના બિલ SMS અને ઈ-મેલ દ્વારા મળશે. ડિજીટલ ઈન્ડિયા અને ગો ગ્રીન અંતર્ગત 1 ઓગસ્ટ 2019થી અમદાવાદના કાર્યક્ષેત્રમાં આવતા તમામ લેન્ડ લાઈન, એફટીટીએચ અને મોબાઈલ(પોસ્ટપેઈડ) ગ્રાહકોને તેમના ટેલિફોન બિલ SMS અને ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે. તેમજ બિલની ચૂકવણી પણ કેશ કાઉન્ટર-પોસ્ટ ઓફિસમાં બિલની કોપી બતાવ્યા વિના માત્ર મોબાઈલમાં આવેલા SMS બતાવીને પણ થઈ શકશે.
ફાઇલ ફોટો
‘MYBSNL’ એપ અથવા ઓફિશિયલ વેબસાઈટ પર પણ બિલ ચૂકવી શકાશે.જે ગ્રાહકોના મોબાઈલ નંબર અને ઈ-મેલ BSNL કચેરીમાં નોંધાવ્યા ન હોય તેવા તમામ ગ્રાહકો નજીકના BSNL ગ્રાહક સુવિધા કેન્દ્ર, નજીકની એકાઉન્ટ્સ ઓફિસરની કચેરી અથવા bsnlgogreenatd@gmail.com પર વિગતો આપી પોતાની નોંધણી કરાવી શકશે. તેમજ પોસ્ટ ઓફિસ અને કેશ કાઉન્ટર સિવાય બિલની ચૂકવણી ‘MYBSNL’ એપ અથવા www.bsnl.co.in વેબસાઈટ દ્વારા પણ કરી શકાશે.
Intro:અમદાવાદ:
શહેરીજનોને હવે BSNL(ભારત સંચાર નિગમ લિમિટેડ)ના બિલ SMS અને ઈ-મેલ દ્વારા મળશે. ડિજીટલ ઈન્ડિયા અને ગો ગ્રીન અંતર્ગત 1 ઓગસ્ટ 2019થી અમદાવાદના કાર્યક્ષેત્રમાં આવતા તમામ લેન્ડ લાઈન, એફટીટીએચ અને મોબાઈલ(પોસ્ટપેઈડ) ગ્રાહકોને તેમના ટેલિફોન બિલ એસએમએસ અને ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે. તેમજ બિલની ચૂકવણી પણ કેશ કાઉન્ટર-પોસ્ટ ઓફિસમાં બિલની કોપી બતાવ્યા વિના માત્ર મોબાઈલમાં આવેલા એસએમએસ બતાવીને પણ થઈ શકશે.
‘MYBSNL’ એપ અથવા ઓફિશિયલ વેબસાઈટ પર પણ બિલ ચૂકવી શકાશે
Body:જે ગ્રાહકોના મોબાઈલ નંબર અને ઈ-મેલ બીએસએનએલ કચેરીમાં નોંધાવ્યા ન હોય તેવા તમામ ગ્રાહકો નજીકના બીએસએનએલ ગ્રાહક સુવિધા કેન્દ્ર, નજીકની એકાઉન્ટ્સ ઓફિસરની કચેરી અથવા bsnlgogreenatd@gmail.com પર વિગતો આપી પોતાની નોંધણી કરાવી શકશે. તેમજ પોસ્ટ ઓફિસ અને કેશ કાઉન્ટર સિવાય બિલની ચૂકવણી ‘MYBSNL’ એપ અથવા www.bsnl.co.in વેબસાઈટ દ્વારા પણ કરી શકાશેConclusion: