ETV Bharat / state

Ahmedabad News: અમદાવાદમાં ટેલેન્ટ્સ સ્ટાર 2023ની ફાઇનલ સંપન્ન

અમદાવાદમાં તુલીચેન્ટન્સ મ્યુઝિક દ્વારા ડાન્સ સ્ટાર 2023નું આજે ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું.જેની અંદર સમગ્ર ગુજરાતમાંથી 29 જેટલા સ્પર્ધકો ફાઇનલમાં પહોંચ્યા હતા  જેમાં પ્રથમ નંબરે આવનારને એક લાખ રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ટેલેન્ટ્સ સ્ટાર 2023ની ફાઇનલમાં યોજાઈ

author img

By

Published : Jul 3, 2023, 8:39 AM IST

અમદાવાદમાં ટેલેન્ટ્સ સ્ટાર 2023ની ફાઇનલમાં યોજાઈ

અમદાવાદ: દરેક વ્યક્તિમાં કંઈકને કંઈક અલગ આવડત હોય છે પરંતુ તે ટેલેન્ટેને બહાર લાવવા માટે કોઈ યોગ્ય પ્લેટફોર્મની ખૂબ જ જરૂરિયાત હોય છે. જે વ્યક્તિને યોગ્ય પ્લેટફોર્મ મળે તો તે માત્ર રાજ્યમાં જ નહીં. પરંતુ દેશ અને વિશ્વમાં પણ પોતાનું અલગ જ પ્રકારનું સ્થાન બનાવી શકે છે હાલમાં ખાસ કરીને ડાન્સ અને સિંગિંગ ની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ટેલેન્ટ જોવા મળતું હોય છે. તેવું જ ટેલેન્ટ ગુજરાતમાં પહેલી વખત તુલીચેનષ્ટ મ્યુઝિક એન્ડ ડાન્સ એકેડમીની પ્રથમ સીઝન આજ ફાઇનલ અમદાવાદમાં યોજાઇ હતી.

2000 જેટલી અરજી: ટેલેન્ટ સ્ટાર 2023ની પ્રથમ સિઝનમાં જ લોકોમાં ખૂબ મોટો ઉત્સવ જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી 2000 જેટલી અરજીઓ આવી હતી. જેમાંથી 600 જેટલી અરજીઓ પ્રથમ રાઉન્ડમાં પહોંચી હતી જેમાંથી 400 સ્પર્ધકો સેમિફાઇનલ અને આજે 29 જેટલા સ્પર્ધકો ફાઇનલ માટે અમદાવાદ પહોંચ્યા છે. જે પણ સ્પર્ધક અહીંયા થી વિજેતા મળશે. તેને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે. આ એકેડમી દ્વારા આગામી સમયમાં પણ આવી રીતે અલગ અલગ સીઝન પણ શરૂઆત કરશે.

"સ્પર્ધક રુદરી જણાવી હતું કે હું એક વ્યવસાય ડોક્ટર છું. પરંતુ મને ડાન્સનો પહેલાથી જ શોખ હતો. મેં આ સ્પર્ધા માટે છેલ્લા ચાર મહિનાથી સતત મહેનત કરતી હતી. જેથી આ ઇવેન્ટની મને ખબર પડી તો મેં આમાં અરજી કરી હતી અને મહેનતથી આજે ફાઇનલમાં પહોંચી છું. મને મારા પરિવાર અને મારા મિત્રોને પણ પૂરેપૂરો સપોર્ટ મળ્યો હતો. મેં ભારતનું પ્રચલિત અને ક્લાસિકલ ડાન્સ ઉપર સમગ્ર સિઝન ની અંદર નૃત્ય કર્યું હતું અને આજે આજે હું ફાઇનલમાં ભરતનાટ્યમ કર્યું છે"-- તુલી બેનરજી (તુલી ચન્ટ્સ, CEO)

ઉંમરના લોકો જોડાયા: ટેલેન્ટ સ્ટાર 2023 ની પ્રથમ સિઝનમાં જ લોકોમાં પણ ખૂબ જ ઉત્સવ જોવા મળ્યો હતો. જેમાં ચાર વર્ષથી લઈને 75 વર્ષના ગાયકોને ડાન્સર આમાં જોડાયા હતા. આની અંદર બે કેટેગરી અલગ કરવામાં આવી હતી. જેમાં 4 થી 15 વર્ષ અને 15 વર્ષથી ઉપરના લોકો આમાં જોડાયા હતા. આ સમગ્ર સીઝનમાં નિર્ણય કરવા માટે અલગ અલગ જજની નિમણૂક પણ કરવામાં આવી હતી જેના થકી દરેક સ્પર્ધકને યોગ્ય ન્યાય પણ મળ્યો હતો.

  1. Ahmedabad News : શેરી ફેરિયાઓને લોન આપવામાં અમદાવાદ દેશમાં પ્રથમ નંબરે
  2. Ahmedabad News : અમદાવાદ એરપોર્ટે વધાર્યું માન, ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા નેશનલ કોન્ક્લેવમાં એવોર્ડ મેળવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.