ETV Bharat / state

કોંગ્રેસના ચૂંટણી પ્રચાર રથને આપવામાં આવી લીલીઝંડી - ahd

અમદાવાદઃ કોંગ્રેસ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં ગરીબ નાગરિકોને પ્રતિવર્ષ 72 હજાર રૂપિયા તેમના ખાતામાં જમા કરવાના તેમજ સરકારી નોકરીઓમાં 24 લાખ નોકરીઓ માટે પણ ચૂંટણી ઢંઢેરામાં વાત કરવામાં આવી હતી. એ વાતને લઈને કોંગ્રેસ દ્વારા અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતેથી પ્રચાર રથને લીલીઝંડી આપવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 19, 2019, 11:56 PM IST

ચૂંટણી ઢંઢેરામાં ગરીબ નાગરિકોને પ્રતિવર્ષ 72 હજાર રૂપિયા તેમના ખાતામાં આપવાની વાત કરવામાં આવી હતી. તેમજ સરકારી નોકરીઓમાં 24 લાખ નોકરીઓ માટે પણ ચૂંટણી ઢંઢેરામાં વાત કરવામાં આવી હતી. આ બંને મુદ્દાઓને જનતા સમક્ષ પહોંચાડવા માટે મોટા બેનરો સાથે પ્રચાર રથ તૈયાર કરવામાં આવ્યા છે. જેને શુક્રવારના રોજ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોષી, વિજય દવે અને ચેતન રાવલ સહિતના આગેવાનોએ પ્રચાર રથને લિલી જંડી આપી હતી, અને આ પ્રચાર રથ વિવિધ લોકસભા ક્ષેત્રોમાં ફરશે.

કોંગ્રેસના ચૂંટણી પ્રચાર રથને આપવામાં આવી લીલીઝંડી

R_GJ_AHD_13_19_APRIL_2019_CONGRESS_CHUNTANI_RATH_VIDEO_STORY_GAUTAM_JOSHI_AHD

કોંગ્રેસના ચૂંટણી પ્રચાર રથને આપવામાં આવી લિલી જંડી,વિવિધ લોકસભા વિસ્તારોમાં ફરશે પ્રચાર રથ

કોંગ્રેસ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં ગરીબ નાગરિકોને પ્રતિવર્ષ 72 હજાર રૂપિયા તેમના ખાતામાં આપવાની વાત કરવામાં આવી હતી અને એ વાતને લઈને કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતેથી  પ્રચાર રથ રવાના કરવામાં આવ્યો હતો સાથે
સરકારી નોકરીઓમાં 24 લાખ નોકરીઓ માટે પણ ચૂંટણી ઠંઢેરામાં વાત કરવામાં આવી હતી આ બંને મુદ્દાઓને જનતા સમક્ષ પહોંચાડવા માટે મોટા બેનરો સાથે પ્રચાર રથ તૈયાર કરવામાં આવ્યા છે જેને આજે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી વિજય દવે અને ચેતન રાવલ સહિતના આગેવાનોએ પ્રચાર રથને લિલી જંડી આપી હતી અને આ પ્રચાર રથ વિવિધ લોકસભા ક્ષેત્રોમાં ફરશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.