ETV Bharat / state

વાસણા બેરેજના દરવાજા થશે રિપેર, CM રૂપાણીએ કરી જાહેરાત - ahmedabad

અમદાવાદઃ સાબરમતી કિનારે આવેલી વાસણા બેરેજના દરવાજાનું સમારકામ કરવાની મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : May 8, 2019, 9:37 PM IST

વાસણા બેરેજ ખાતે પાંચ દરવાજા રીપેરીંગ કરવાના હોવાથી ચોમાસા દરમિયાન તેમાં તકલીફ ન પડે માટે અત્યારે વાસણા બેરેજનું લેવલ ખાલી કરી રહ્યા છે. તે પાણી કેનાલ દ્વારા ખાલી કરવામાં આવી રહ્યું છે અને પાણી ખાલી થયા પછી દરવાજાનું રીપેરીંગ કરવામાં આવશે. જેથી ચોમાસા દરમિયાન ગેટ ઓપરેટ કરવામાં તકલીફ ન પડે. હાલમાં આધારભૂત વર્તુળ તરફથી મળતી માહિતી મુજબ વાસણા બેરેજના પાણીનું લેવલ અંદાજીત 129.75 ફૂટ છે.

વાસણા બેરેજમાં રીપેરીંગ કરવામાં આવશે

Intro:અમદાવાદના સાબરમતી કિનારે આવેલી વાસણા બેરેજ ના દરવાજા મેન્ટેન કરવાની આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી

Body:આધારભૂત વર્તુળ તરફથી મળતી માહિતી મુજબ વાસણા બેરેજના પાણીના લેવલ ની માહિતી એક અંદાજ મુજબ 129.75 ફૂટ અત્યારે હાલ માં રહેલી છે

Conclusion:વાસણા બેરેજ ખાતે પાંચ દરવાજા રીપેરીંગ કરવાના હોવાથી ચોમાસા દરમિયાન તેમાં તકલીફ ન પડે માટે અત્યારે વાસણા બેરેજનું લેવલ ખાલી કરી રહ્યા છીએ,તે પાણી કેનાલ દ્વારા ખાલી કરવામાં આવી રહ્યું છે.અને પાણી ખાલી થયા પછી દરવાજાનું રીપેરીંગ થશે કે જેથી ચોમાસા દરમિયાન ગેટ ઓપરેટ કરવામાં તકલીફ ના પડે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.