હાલમાં હવામાન વિભાગે ફરીવાર આગાહી કરી છે કે, આવતીકાલથી બે દિવસ દરમિયાન ગમે ત્યારે વરસાદ પડી શકે છે. જયારે આગાહીના પગલે આજરોજ અમદાવાદમાં આકાશમાં વાદળો બંધાયેલા જોવા મળ્યા હતા.
હવામાન વિભાગની આગાહી મુજબ વાદળા બંધાયા - Gujarati News
અમદાવાદઃ હાલમાં સમગ્ર દેશમાં વાતાવરણ અનિયમિત જોવા મળી રહ્યું છે. પછી તે ઓરિસ્સામાં આવેલું ફોની વાવાઝોડું હોય કે પછી દિલ્હીનો વરસાદ.
હવામાન વિભાગની આગાહી મુજબ વાદળા બંધાયા
હાલમાં હવામાન વિભાગે ફરીવાર આગાહી કરી છે કે, આવતીકાલથી બે દિવસ દરમિયાન ગમે ત્યારે વરસાદ પડી શકે છે. જયારે આગાહીના પગલે આજરોજ અમદાવાદમાં આકાશમાં વાદળો બંધાયેલા જોવા મળ્યા હતા.
Intro:હાલમાં સમગ્ર ગુજરાતમાં વાતાવરણ અનિયમિત જોવા મળે છે પછી જે ઓરિસ્સામાં આવેલું ફની વાવાઝોડું હોય કે દિલ્હીનો વરસાદ
Body:હાલમાં હવામાન વિભાગે ફરીવાર આગાહી કરી છે કે આવતીકાલથી બે દિવસ દરમ્યાન ગમે ત્યારે વરસાદ પડી શકે છે
Conclusion:ક્યારે આગાહીના પગલે આજરોજ અમદાવાદના આકાશમાં વાદળો બંધાયેલા જોવા મળ્યા હતા