ETV Bharat / state

અમદાવાદમાં બ્રિજ છેલ્લા કેટલાક સમયથી બંધ, લોકોને હાલાકી - gujarati news

અમદાવાદ: જિલ્લામાં આવેલા અનુપમ બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી તે બ્રિજ છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં છે. મળતી માહિતી મુજબ બ્રિજનું રીપેરીંગ કામ એક મહિના સુધી ચાલુ હતું, પરંતુ ત્યારબાદ કોઈ કારણસર સમારકામ બંધ રહ્યું છે.

બ્રિજ છેલ્લા કેટલાક સમયથી બંધ
author img

By

Published : May 9, 2019, 10:57 PM IST

જિલ્લામાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી રહી છે, ત્યારે શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા અનુપમ રેલવે બ્રિજનું સમારકામ ખુબ જ ગોકળગતિએ ચાલી રહ્યું છે અને હાલમાં આ બ્રિજ બંધ હાલતમાં હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. વર્તમાનમાં વાહનચાલકો માટે ફક્ત એક જ બ્રિજ જે મદ્રાસી મંદિર વાળો ચાલુ હોવાથી બે કિલોમીટર પસાર કરતા એક કલાકથી વધુ સમય પસાર થતો હોય છે. આ બંધ બ્રિજને કારણે લોકોને હાલમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Intro:અમદાવાદ માં આવેલ અનુપમ બ્રિજ નું સમારકામ ચાલુ હોવાથી છેલ્લા છ મહિનાથી બંધ છે.

Body:આધારભૂત વર્તુળો તરફથી મળતી માહિતી મુજબ બ્રિજનું રીપેરીંગ કામ એક મહિના સુધી ચાલુ હતું. પરંતુ ત્યારબાદ કોઈ કારણસર સમારકામ બંધ છે.

Conclusion:દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી રહી છે, ત્યારે શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા અનુપમ રેલવે બ્રિઝ નું સમારકામ ખૂબ જ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે.અને આથી વાહનચાલકો માટે ફક્ત એક જ બ્રિજ જે મદ્રાસી મંદિર વાળો ચાલુ હોવાથી બે કિલોમીટર પસાર કરતા એક કલાકથી વધુ સમય પસાર થતો હોય છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.