ETV Bharat / state

ભારતના સૌથી ઊંચા પુસ્તક ‘બુક ઓફ યુનિટી’નું વિમોચન... - statue of unity

અમદાવાદ: નવનીત એજ્યુકેશન લિમિટેડની અગ્રણી સ્ટેશનરી બ્રાન્ડ યુવા દ્વારા યુનાઈટ્સ ઈન્ડિયા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે અમદાવાદમાં શનિવારે ભારતના સૌથી ઊંચા પુસ્તક ‘બુક ઓફ યુનિટી’નું વિમોચન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત શનિવારના સવારે એચ.કે.કોલેજ ઓફ કોમર્સમાં હર્ષ-ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 23, 2019, 11:44 PM IST

હાલ દુનિયાના સૌથી ઊંચા સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રેરાઈને યુવાનને આ નવી પુસ્તક ‘બુક ઓફ યુનિટી’ બનાવવાનો ખ્યાલ આવ્યો હતો. આ પુસ્તક એક મીટર ઊંચું છે, જેમાં ભારતને સંગઠિત કરનારા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની છબી મુખપૃષ્ઠ પર દર્શાવવામાં આવીછે.

ભારતના સૌથી ઊંચા પુસ્તક બુક ઓફ યુનિટીનું થયું વિમોચન

નવનીત એજ્યુકેશન લિમિટેડના મુખ્ય યુગ રચના અધિકારી અભિજીત સન્યાલના જણાવ્યા અનુસાર યુવા દ્વારા રચિત આ બુક ઓફ યુનિટીને સાંપડેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ અમને ગર્વ છે. અમદાવાદના યુવાનોએ ઊત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો અને તેમના વિચારો આ પુસ્તકમાં લખીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પુસ્તકની પ્રેરણા અમને સરદાર વલ્લભભાઈ પટેલ પરથી મળી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનારા દરેક વ્યક્તિનો અમે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં આવા નવીન ઉત્પાદનો બનાવી હજારો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ જરૂર કરીશું.

ઉલ્લેખનીય છે કે,નવનીત એજ્યુકેશન લિમિટેડ હવે આ પુસ્તકને ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીના કાર્યાલયમાં પણ પહોંચાડવામાં આવશે.

Intro:નવનીત એજ્યુકેશન લિમિટેડ ની અગ્રણી સ્ટેશનરી બ્રાન્ડ યુવા દ્વારા આયોજિત યુનાઈટ્સ ઇન્ડિયા કાર્યક્રમના એક ભાગરૂપે ભારતના સૌથી ઉંચા પુસ્તક બુક ઓફ યુનિટીનું આજે અમદાવાદમાં વિમોચન કરવામાં આવ્યું આ કાર્યક્રમની શરૂઆત શનિવારે સવારે એચ કે કોલેજ ઓફ કોમર્સ હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી અમદાવાદના વિવિધ મુખ્ય સ્થળોમાં ફર્યા બાદ અંતે રવિવાર તારીખ 24 ની સાંજે કાકરીયા તળાવ પાસે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું

Body:હાલ દુનિયાના સૌથી ઊંચા સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી થી પ્રેરાઈને યુવા ને આ નવી પુસ્તક બુક ઓફ યુનિટી બનાવવાનો ખ્યાલ આવ્યો આ પુસ્તક એક મીટર ઊંચું છે જેમાં ભારતને સંગઠિત કરનાર ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની છબી મુખપૃષ્ઠ પર દર્શાવાઇ છે

નવનીત એજ્યુકેશન લિમિટેડ ના મુખ્ય યુગ રચના અધિકારી શ્રી અભીજીત સન્યાલના જણાવ્યા અનુસાર યુવા દ્વારા રચિત બુક ઓફ યુનિટિને સાંપડેલ અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ અમને ગર્વ છે અમદાવાદના યુવાનોએ ઊત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો અને તેમના વિચારો આ પુસ્તકમાં લખીને કાર્યક્રમને સફળ બનાવી દીધો આ પુસ્તકની પ્રેરણા અમને સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે અખંડ ભારતની રચના માં મુખ્ય ભૂમિકા ભજવી હતી તેમના પરથી મળી હતી આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વ્યક્તિનો અમે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં આવા નવીન ઉત્પાદનો બનાવી હજારો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ જરૂર કરીશું

Conclusion:નવનીત એજ્યુકેશન લિમિટેડ હવે આ પુસ્તકને ભારતના માનદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યાલયમાં પહોંચાડશે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.