ETV Bharat / state

આજે અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે, કલોલ-ગાંધીનગરમાં કરશે સભા

અમદાવાદ: ગુજરાતમાં 23 એપ્રિલે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે વિવિધ પાર્ટીઓના નેતાના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. આ રેસમાં BJPના સ્ટાર પ્રચારકો આગળ છે. આજે BJP અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 13, 2019, 11:38 AM IST

Updated : Apr 14, 2019, 7:32 AM IST

ચૂંટણીની દોડધામ વચ્ચે 543 સીટ ઉપર લોકસભા ચૂંટણીની દેખરેખ રાખી ભાજપને સંપૂર્ણ બહુમત આપવાના લક્ષ્યાંક વચ્ચે અમિત શાહ પોતાની ગાંધીનગર સીટ ઉપર પણ કઈ કાચું કાપવા માંગતા નથી. આથી 14 એપ્રિલે એટલે કે આજે શાહ કલોલ અને ગાંધીનગરમાં લોકસંપર્ક અને રોડ શો કરશે.

અમિત શાહના આ રોડ શોની શરૂઆત કલોલ બજારથી કરવામાં આવશે. તેની સાથે ગ્રામ્ય વિસ્તારના 12 ગામના કાર્યકરો સાથે રાંધેજામાં ગ્રૂપ મીટિંગ કરશે. જ્યારે ગાંધીનગર વિસ્તારના કાર્યકરો સાથે સેક્ટર-22માં ગ્રૂપ મીટિંગ કરશે. ત્યાર બાદ ગાંધીનગર શહેરના કાર્યકરો સાથે રાતના 8 વાગ્યે બેઠક કરશે. આ ઉપરાંત ગાંધીનગરની સામાજિક સંસ્થા સાથે પણ બેઠકનું આયોજન કર્યુ છે.

R_GJ_AMD_01_13_APRIL_2019_AMIT_SHAH_GUJARAT_VISIT_STORY_YASH_UPADHYAY_AMD

અમદાવાદ.....

11 એપ્રિલે પૌત્રીના જન્મદિવસને લઈ અમદાવાદ આવેલા ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ 14 એપ્રિલે ફરીવાર અમદાવાદ આવશે. 

ચૂંટણી ની દોડધામ વચ્ચે 543 સીટ ઉપર લોકસભા ચૂંટણીની દેખરેખ રાખી ભાજપને સંપૂર્ણ બહુમત આપવાના લક્ષ્યાંક વચ્ચે અમિત શાહ પોતાની ગાંધીનગર સીટ ઉપર પણ કઈ કાચું કાપવા માંગતા નથી જે ને લઇ ને આ દિવસે તેઓ કલોલ અને ગાંધીનગર (ઉત્તર)માં લોકસંપર્ક અને રોડ શો કરશે......અમિત શાહની રોડ શોની શરૂઆત કલોલ બજારથી કરવામાં આવશે. તેની સાથે ગ્રામ્ય વિસ્તારના 12 ગામના કાર્યકરો સાથે રાંધેજામાં ગ્રૂપ મીટિંગ કરશે. જ્યારે ગાંધીનગર વિસ્તારના કાર્યકરો સાથે સેક્ટર-22માં ગ્રૂપ મીટિંગ કરશે. ત્યાર બાદ ગાંધીનગર શહેરના કાર્યકરો સાથે રાતના 8 વાગ્યે બેઠક કરશે. આ ઉપરાંત ગાંધીનગરની સામાજિક સંસ્થા સાથે પણ બેઠક કરશે.

Last Updated : Apr 14, 2019, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.