ETV Bharat / state

અમદાવાદથી વતન પરત જવા પરપ્રાંતીયો ફોર્મ ભરી શકશે, હેલ્પલાઇન નંબર કાર્યરત - અમદાવાદ કલેક્ટર

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પરપ્રાંતીઓ માટે વિશેષ સુવિધા ઉભી કરાઇ છે. અમદાવાદ કલેકટર કે. કે.નિરાલાએ જણાવ્યું છે કે, જે પરપ્રાંતીય લોકો ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ રજિસ્ટ્રેશન નથી કરી શકતાં તે લોકો કોલ સેન્ટર પર ફોન કરી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. આજે મોડી રાતથી કોલ સેન્ટર કાર્યરત કરાશે.

અમદાવાદથી વતન પરત જવા પરપ્રાંતીઓ ફોર્મ ભરી શકશે, હેલ્પલાઇન નંબર આજથી કાર્યરત
અમદાવાદથી વતન પરત જવા પરપ્રાંતીઓ ફોર્મ ભરી શકશે, હેલ્પલાઇન નંબર આજથી કાર્યરત
author img

By

Published : May 4, 2020, 8:46 PM IST

અમદાવાદઃ 1800-233-9008 અને 079 26440626 હેલ્પ લાઇન નંબર ઉપર તેમની વિગતો જણાવી શકશે.આ માટે એક ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વતન પરત ફરવા માંગતા લોકો તેમનું નામ ક્યાંથી જવાના છે ? ક્યાં જવાનું છે ? તેમની સાથે અન્ય કોણ છે ? સંપર્ક નંબર ઉપરાંત તેઓ વિદ્યાર્થી, યાત્રિક કે શ્રમિક છે એ તમામ વિગતો ભરવાની રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.