અમદાવાદની ઐશ્વર્યા જૈન અને પાયલ જૈન દ્વારા સમાજના સફળ યુવાન નેતાઓની સાથે મળીને I AM HAPPYઈવેન્ટનુું આયોજન માધુર્ય રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવ્યુ હતું. સમાજમાં કરવામાં આવેલાઆ નવીનપહેલમાંશહેરના જાણીતા યુવા લીડરોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાનો ફાળો આપ્યો હતો. અને આ કાર્યક્રમમાંસેલિબ્રિટી સેફ પ્રણવ જોષી દ્વારા લાઈવ કીચનશ્રીમતી જેઝ શેટ્ટી દ્વારા ડાયાબિટીસ પર ચર્ચા, બિન્ની શર્મા દ્વારા હેપી મ્યુઝિક જેવા જીવંત કિચનની હાજરીમાં ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
અમદાવાદીઓની અનોખી પહેલ, I Am Happy કાર્યક્રમનું આયોજન - young politician
અમદાવાદઃ થોડા સમય પહેલા જ યુવાનોની લાઈફ સ્ટાઈલને ધ્યાનમાં રાખી એક રીચર્સ કરવામાં આવ્યુ હતું. આ રીસર્ચમાં નીકળેલા તારણ પ્રમાણે વિચાર સાથે આહાર પણ આપણા મૂડને હેપ્પી મૂડમાં રુપાંતરિત કરે છ. આ વાત પર ભાર મૂકી લોકોમાં જાગૃતતા લાવવા માટે આજે અમદાવાદમાં I Am Happy કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
અમદાવાદની ઐશ્વર્યા જૈન અને પાયલ જૈન દ્વારા સમાજના સફળ યુવાન નેતાઓની સાથે મળીને I AM HAPPYઈવેન્ટનુું આયોજન માધુર્ય રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવ્યુ હતું. સમાજમાં કરવામાં આવેલાઆ નવીનપહેલમાંશહેરના જાણીતા યુવા લીડરોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાનો ફાળો આપ્યો હતો. અને આ કાર્યક્રમમાંસેલિબ્રિટી સેફ પ્રણવ જોષી દ્વારા લાઈવ કીચનશ્રીમતી જેઝ શેટ્ટી દ્વારા ડાયાબિટીસ પર ચર્ચા, બિન્ની શર્મા દ્વારા હેપી મ્યુઝિક જેવા જીવંત કિચનની હાજરીમાં ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
Body:ઐશ્વર્યા જૈન અને પાયલ જૈન દ્વારા હેપીનેસ માટે એક અનોખી પહેલ. સફળ નેતાઓ સાથે હેપીનેસ અભિયાન પર કરાયું ધ્યાન કેન્દ્રિત.
Conclusion:ડોક્ટર એમ.કે. જૈન આ રિસર્ચ અને હાલ ના સમયમાં યુવાનોની લાઈફ સ્ટાઈલ ને ધ્યાનમાં રાખીને નીકળેલી તારણ પ્રમાણે વિચાર સાથે સ્વસ્થ આહાર આપણા મૂડને હેપી મૂડમાં રૂપાંતરિત કરે છે. એ વાત પર ભાર મુકતા અને લોકોમાં જાગૃતતા લાવવા માટે આજે ઐશ્વર્યા જૈન, પાયલ જૈન દ્વારા સમાજના સફળ યુવાન નેતાઓને સાથે મળીને આઈએમ હેપીનેસ ઇવેન્ટનું આયોજન માધુર્ય રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવ્યું હતું.આ પહેલમાં શહેરના જાણીતા યુવા લીડરોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાનો ફાળો આપ્યો હતો. જેમાં સેલિબ્રિટી સેફ પ્રણવ જોષી દ્વારા live kitchen શ્રીમતી જેઝ શેટ્ટી દ્વારા ડાયાબિટીસ પર ચર્ચા, બિન્ની શર્મા દ્વારા હેપી મ્યુઝિક જેવા જીવંત કિચન ની હાજરીમાં ઝુંબેશ ચલાવવામાં આવી હતી.