બુધવારે સાંજે 5 વાગ્યે પાટણની ડેમુ ટ્રેન સાબરમતી ધર્મનગર રેલવે સ્ટેશન પર આવીને ઉભી હતી. રેલવેના મહિલા સફાઈ કર્મી ટ્રેનમાં સફાઈ કરતા હતા, ત્યારે ત્રીજા ડબ્બામાં સીટ નીચેથી એક નવજાત બાળકી જીવિત હાલતમાં જોવા મળી હતી. જેથી તેઓએ પોલીસને જાણ કરી હતી. સાબરમતી પોલીસ તુરંત ડબ્બામાં પહોંચી ગઈ હતી. બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. સાબરમતી રેલવે પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં સાબરમતી-પાટણ ડેમુ ટ્રેનમાંથી નવજાત બાળકી મળી આવી
અમદાવાદઃ દિકરીઓને ત્યજી દેવાના કિસ્સાઓ મોટાપાયે સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં સાબરમતી-પાટણ ડેમુ ટ્રેનમાં સીટ નીચેથી 25 દિવસની નવજાત બાળકી પોલીસને મળી આવી છે. બાળકીને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
baby
બુધવારે સાંજે 5 વાગ્યે પાટણની ડેમુ ટ્રેન સાબરમતી ધર્મનગર રેલવે સ્ટેશન પર આવીને ઉભી હતી. રેલવેના મહિલા સફાઈ કર્મી ટ્રેનમાં સફાઈ કરતા હતા, ત્યારે ત્રીજા ડબ્બામાં સીટ નીચેથી એક નવજાત બાળકી જીવિત હાલતમાં જોવા મળી હતી. જેથી તેઓએ પોલીસને જાણ કરી હતી. સાબરમતી પોલીસ તુરંત ડબ્બામાં પહોંચી ગઈ હતી. બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. સાબરમતી રેલવે પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Intro:
અમદાવાદ: શહેરમાં નવજાત બાળકોને ત્યજી દેવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે,સાબરમતી -પાટણ ડેમુ ટ્રેનમાં સીટ નીચેથી 25 દિવસની નવજાત બાળકી પોલીસને મળી આવી છે. બાળકીને હાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Body:બુધવારે સાંજે 5 વાગ્યે પાટણની મેમુ ટ્રેન સાબરમતી ધર્મનગર રેલવે સ્ટેશન પર આવીને ઉભી હતી. રેલવેના મહિલા સફાઈ કર્મી ટ્રેનમાં સફાઈ કરતા હતા ત્યારે ત્રીજા ડબ્બામાં સીટ નીચેથી એક નવજાત બાળકી જીવિત હાલતમાં જોવા મળી હતી. જેથી તેઓએ પોલીસને જાણ કરી હતી. સાબરમતી પોલીસ તતાકાલિક ડબ્બામાં પોહચી ગઈ હતી. બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. સાબરમતી રેલવે પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બાઈટ- જે.પી.રાઓલ(dy.sp- રેલ્વે)Conclusion: